Fuel Rates: ચેન્નઈમાં વધ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરમાં શું છે કિંમત

સોમવારે દેશના લગભગ તમામ શહેરોમાં ઈંધણની કિંમતોમાં કોઈ ફરક જોવા મળ્યો નથી પરંતુ ચેન્નાઈમાં ભાવ વધ્યા છે. અહીં જાણો શું છે કિંમત.

નવી દિલ્લીઃ સોમવારે દેશના લગભગ તમામ શહેરોમાં ઈંધણની કિંમતોમાં કોઈ ફરક જોવા મળ્યો નથી પરંતુ ચેન્નાઈમાં ઈંધણની કિંમતમાં ફેરફાર જોવા મળ્યો છે. આજે અહીં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે. જો કે આ વધારો ખૂબ જ નજીવો છે. નોંધનીય છે કે સોમવારે ચેન્નાઈમાં એક લિટર પેટ્રોલની કિંમતમાં 11 પૈસા અને ડીઝલમાં 9 પૈસાનો વધારો થયો છે. તમને જણાવી દઈએ કે WTI ક્રૂડની કિંમત પ્રતિ બેરલ 78.74 ડૉલર પર પહોંચી ગઈ છે અને બ્રેન્ટ ક્રૂડ ઓઈલની કિંમત 86.15 ડૉલર પર પહોંચી ગઈ છે તેમ છતાં ભારતમાં હાલમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતો સ્થિર છે.

ચેન્નઈમાં વધ્યા ઈંધણના ભાવ

ચેન્નઈમાં વધ્યા ઈંધણના ભાવ

જે બાદ હવે ચેન્નાઈમાં એક લિટર પેટ્રોલની કિંમત 102.74 રૂપિયા અને ડીઝલની કિંમત 94.33 રૂપિયા થઈ ગઈ છે. જો કે વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલમાં ઘટાડો ચાલુ છે પરંતુ તેમ છતાં સ્થાનિક ઈંધણ કંપનીઓએ અન્ય શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ન તો વધારો કર્યો છે કે ન તો ઘટાડો કર્યો છે. તમને જણાવી દઈએ કે ઈંધણ કંપનીઓ દરરોજ સવારે 6 વાગ્યે નવા દર જાહેર કરે છે.

આજના પેટ્રોલના ભાવ

આજના પેટ્રોલના ભાવ

દિલ્લી: 96.72 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈ: 106.31 રૂપિયા પ્રતિ લિટર
કોલકત્તા: 106.03 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈ: 102.74 રૂપિયા પ્રતિ લિટર
ગાંધીનગરઃ 96.63 રુપિયા પ્રતિ લિટર
અમદાવાદઃ 96.42 રુપિયા પ્રતિ લિટર
રાજકોટઃ 96.19 રુપિયા પ્રતિ લિટર
સુરતઃ 96.31 રુપિયા પ્રતિ લિટર
વડોદરાઃ 96.54 રુપિયા પ્રતિ લિટર
બેંગલુરુ: 101.94 રૂપિયા પ્રતિ લિટર
ગુરુગ્રામ: 97.81 રૂપિયા પ્રતિ લિટર
જયપુર: 108.48 રૂપિયા પ્રતિ લિટર
નોઈડા: 96.65 રૂપિયા પ્રતિ લિટર
લખનઉ: 96.57 રૂપિયા પ્રતિ લિટર
પટના: 107.59 રૂપિયા પ્રતિ લિટર
ભુવનેશ્વર: 103.19 રૂપિયા પ્રતિ લિટર
ચંદીગઢ: 96.20 રૂપિયા પ્રતિ લિટર
હૈદરાબાદ: 109.66 રૂપિયા પ્રતિ લિટર

આજના ડીઝલના ભાવ

આજના ડીઝલના ભાવ

દિલ્લી: 89.62 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈ: 94.27 રૂપિયા પ્રતિ લિટર
કોલકત્તા: 92.76 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈ: 94.33 રૂપિયા પ્રતિ લિટર
ગાંધીનગરઃ 92.38 રુપિયા પ્રતિ લિટર
અમદાવાદઃ 92.17 રુપિયા પ્રતિ લિટર
રાજકોટઃ 91.95 રુપિયા પ્રતિ લિટર
સુરતઃ 92.07 રુપિયા પ્રતિ લિટર
વડોદરાઃ 92.28 રુપિયા પ્રતિ લિટર
બેંગલુરુ: 87.89 રૂપિયા પ્રતિ લિટર
ગુરુગ્રામ: 90.05 રૂપિયા પ્રતિ લિટર
જયપુર: 93.72 રૂપિયા પ્રતિ લિટર
નોઈડા: 89.82 રૂપિયા પ્રતિ લિટર
લખનઉ: 89.76 રૂપિયા પ્રતિ લિટર
પટના: 94.36 રૂપિયા પ્રતિ લિટર
ભુવનેશ્વર: 94.76 રૂપિયા પ્રતિ લિટર
ચંદીગઢ: 84.26 રૂપિયા પ્રતિ લિટર
હૈદરાબાદ: 97.82 રૂપિયા પ્રતિ લિટર

આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ

આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ

તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના શું ભાવ છે તેને તમે તમારા મોબાઈલ દ્વારા જાણી શકો છો. તમે પહેલા ગૂગલના પ્લે સ્ટોર પરથી IOCની એપ ડાઉનલોડ કરી લો અથવા તમે તમારા મોબાઈલમાં RSP અને તમારા શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર મોકલો. તમને SMS પર બધી માહિતી મળી જશે. તમને જણાવી દઈએ કે દરેક શહેરનો આરએસપી નંબર અલગ-અલગ હશે જેને તમે IOCની વેબસાઈટ પરથી જાણી શકશો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X