India
  • search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Fuel Rates: પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટ્યા કે નહિ, જાણો તમારા શહેરના રેટ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ ગુરુવારે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ વધારો થયો નથી જેના કારણે સામાન્ય જનતાને રાહત મળી છે પરંતુ હજુ પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ રેકૉર્ડ સ્તરે છે. તમને જણાવી દઈએ કે ઈંધણના ભાવ રોજ સવારે 6 વાગે જાહેર કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકાર દ્વારા દિવાળીની પૂર્વ સંધ્યાએ પેટ્રોલ અને ડીઝલ પર ઉત્પાદ ફીમાં ઘટાડાની જાહેરાત કરવામાં આવી હતી. પેટ્રોલની કિંમતમાં 5 રૂપિયા અને ડીઝલના કિંમતમાં 10 રૂપિયાનો ઘટાડો થયો હતો. ત્યારબાદ ઘણા રાજ્યોએ ઈંધણ પર લાગુ વેટને પણ ઘટાડી દીધુ જેનાથી દેશના મોટાભાગના સ્થળોએ પેટ્રોલની કિંમત 100 રૂપિયા પ્રતિ લિટરથી નીચે આવી ગઈ છે.

આજના પેટ્રોલના ભાવ

આજના પેટ્રોલના ભાવ

ગાંધીનગરઃ 95.41 રૂપિયા પ્રતિ લિટર
દિલ્લી: 103.97 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈ: 109.98 રૂપિયા પ્રતિ લિટર
કોલકાતા: 104.67 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈ: 101.40 રૂપિયા પ્રતિ લિટર
બેંગલુરુ: 100.58 રૂપિયા પ્રતિ લિટર
લખનઉ: 95.28 રૂપિયા પ્રતિ લિટર
હૈદરાબાદ: 108.20 રૂપિયા પ્રતિ લિટર

આજના ડીઝલના ભાવ

આજના ડીઝલના ભાવ

ગાંધીનગરઃ 89.40 રૂપિયા પ્રતિ લિટર
દિલ્લી: 86.67 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈ: 94.14 રૂપિયા પ્રતિ લિટર
કોલકાતા: 89.79 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈ: 91.42 રૂપિયા પ્રતિ લિટર
બેંગલુરુ: 85.01 રૂપિયા પ્રતિ લિટર
લખનઉ: 86.80 રૂપિયા પ્રતિ લિટર
હૈદરાબાદ: 94.62 રૂપિયા પ્રતિ લિટર

આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ

આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ

તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના શું ભાવ છે તેને તમે તમારા મોબાઈલ દ્વારા જાણી શકો છો. તમે પહેલા ગૂગલના પ્લે સ્ટોર પરથી IOCની એપ ડાઉનલોડ કરી લો અથવા તમે તમારા મોબાઈલમાં RSP અને તમારા શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર મોકલો. તમને SMS પર બધી માહિતી મળી જશે. તમને જણાવી દઈએ કે દરેક શહેરનો આરએસપી નંબર અલગ-અલગ હશે જેને તમે IOCની વેબસાઈટ પરથી જાણી શકશો. ઉલ્લેખનીય છે કે દેશના મોટાભાગના હિસ્સામાં પેટ્રોલ અને ડીઝલના દરો પણ રેકૉર્ડ સ્તરે છે. પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાએ લોકોને મુશ્કેલીમાં મૂકી દીધા છે.

English summary
Fuel Rates: Petrol and diesel prices remain unchanged on 11th November, check rates in your city.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X