Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Fuel Rates : મે મહિનાના પ્રથમ દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવ શું છે? ઘટ્યો કે વધ્યો?

પેટ્રોલ અને ડીઝલના દરમાં કોઈ ફેરફાર થયો નથી, ઈંધણના ભાવ હજૂ પણ સ્થિર છે. આજે સતત 25મો દિવસ છે, જ્યારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

Fuel Rates : રવિવારના રોજ પણ પેટ્રોલ અને ડીઝલના દરમાં કોઈ ફેરફાર થયો નથી, ઈંધણના ભાવ હજૂ પણ સ્થિર છે. આજે સતત 25મો દિવસ છે, જ્યારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી, જાણવા મળે છે કે, 6 એપ્રીલે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 80-80 પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો, ત્યારથી તેલની કિંમતોના ભાવ યથાવત છે. ઉલ્લેખનીય છે કે, તેલના નવા ભાવ દરરોજ સવારે 6 કલાકે જાહેર કરવામાં આવે છે.

પોર્ટ બ્લેરમાં 91.45 પ્રતિ લીટર છે પેટ્રોલની કિંમત

પોર્ટ બ્લેરમાં 91.45 પ્રતિ લીટર છે પેટ્રોલની કિંમત

જોકે, આંતરરાષ્ટ્રીય બજારમાં WTI ક્રૂડ 102.60 ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગયું છે. હાલમાં દેશમાં સૌથી સસ્તું પેટ્રોલ પોર્ટ બ્લેરમાં વેચાઈ રહ્યું છે. અહીં એક લીટરપેટ્રોલની કિંમત 91.45 અને એક લીટર ડીઝલની કિંમત 85.83 રૂપિયા છે. જ્યારે દિલ્હીમાં એક લીટર પેટ્રોલની કિંમત 105.41 રૂપિયા, મુંબઈમાં પેટ્રોલ 120.51 રૂપિયા,લખનઉમાં પેટ્રોલની કિંમત 105.25 રૂપિયા પ્રતિ લીટર છે.

વડાપ્રધાન મોદીની અપીલ

વડાપ્રધાન મોદીની અપીલ

ઉલ્લેખનીય છે કે, બુધવારના રોજ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથેની બેઠકમાં વડાપ્રધાન મોદીએ તેમને રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલ પર ટેક્સ ઘટાડવાની અપીલ કરીહતી અને જણાવ્યું હતું કે, ગત વર્ષે નવેમ્બરમાં કેન્દ્ર સરકારે એક્સાઇઝ ડ્યૂટીમાં ઘટાડો કર્યો હતો.

આ છે આજના પેટ્રોલના ભાવ

આ છે આજના પેટ્રોલના ભાવ

  • દિલ્હી - રૂપિયા 105.41 પ્રતિ લીટર
  • મુંબઈ - રૂપિયા 120.51 પ્રતિ લીટર
  • કોલકાતા - રૂપિયા 115.12 પ્રતિ લીટર
  • ચેન્નાઈ - રૂપિયા 110.85 પ્રતિ લીટર
  • નોઈડા - રૂપિયા 105.47 પ્રતિ લીટર
  • પટના - રૂપિયા 116.23 પ્રતિ લીટર
આ છે આજના ડીઝલના ભાવ

આ છે આજના ડીઝલના ભાવ

  • દિલ્હી - રૂપિયા 96.67 પ્રતિ લીટર
  • મુંબઈ - રૂપિયા 104.77 પ્રતિ લીટર
  • કોલકાતા - રૂપિયા 99.83 પ્રતિ લીટર
  • ચેન્નાઈ - રૂપિયા 100.94 પ્રતિ લીટર
  • નોઈડા - રૂપિયા 97.03 પ્રતિ લીટર
  • પટના - રૂપિયા 101.06 પ્રતિ લીટર
આ રીતે ઘરે બેઠા ચેક કરો પેટ્રોલ-ડીઝલના ભાવ

આ રીતે ઘરે બેઠા ચેક કરો પેટ્રોલ-ડીઝલના ભાવ

  • આ વેબસાઇટ https://iocl.com/petrol-diesel-price પર ક્લિક કરો
  • ગૂગલ પ્લે સ્ટોર પરથી IOC એપ ડાઉનલોડ કરો.
  • 9224992249 પર SMS કરો.
  • આ માટે તમારે RSP સ્પેસ પેટ્રોલ પંપ ડીલરનો કોડ લખીને 92249 92249 પર SMS કરવાનો રહેશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X