For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Fuel Rates : આજે તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ શું છે? જાણવા માટે અહીં ક્લિક કરો

શુક્રવારના રોજ પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ દરરોજ સવારે 6 કલાકે જાહેર કરવામાં આવ્યા છે.

|
Google Oneindia Gujarati News

Fuel Rates : શુક્રવારના રોજ પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ દરરોજ સવારે 6 કલાકે જાહેર કરવામાં આવ્યા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં સતત વધઘટ ચાલુ હોવા છતાં ઈન્ડિયન ઓઈલ, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ ઓઈલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કર્યો નથી.

આ આજના પેટ્રોલના ભાવ છે

આ આજના પેટ્રોલના ભાવ છે

  • દિલ્હી : 95.41 રૂપિયા પ્રતિ લીટર
  • મુંબઈ : 109.98 રૂપિયા પ્રતિ લીટર
  • કોલકાતા : 104.67 રૂપિયા પ્રતિ લીટર
  • ચેન્નાઈ : 101.40 રૂપિયા પ્રતિ લીટર
  • બેંગ્લોર : 100.58 રૂપિયા પ્રતિ લીટર
  • લખનઉ : 95.28 રૂપિયા પ્રતિ લીટર
  • હૈદરાબાદ : 108.20 રૂપિયા પ્રતિ લીટર
  • શ્રી ગંગાનગર : 112 રૂપિયા પ્રતિ લીટર
  • પોર્ટ બ્લેર : 82.96 રૂપિયા પ્રતિ લીટર
આ છે ડીઝલના આજના ભાવ

આ છે ડીઝલના આજના ભાવ

  • દિલ્હી : 86.67 રૂપિયા પ્રતિ લીટર
  • મુંબઈ : 94.14 રૂપિયા પ્રતિ લીટર
  • કોલકાતા : 89.79 રૂપિયા પ્રતિ લીટર
  • ચેન્નાઈ : 91.42 રૂપિયા પ્રતિ લીટર
  • બેંગ્લોર : 85.01 રૂપિયા પ્રતિ લીટર
  • લખનઉ : 86.80 રૂપિયા પ્રતિ લીટર
  • હૈદરાબાદ : 94.62 રૂપિયા પ્રતિ લીટર
આ રીતે જાણો પેટ્રોલ અને ડીઝલની કિંમત

આ રીતે જાણો પેટ્રોલ અને ડીઝલની કિંમત

જો તમે મોબાઈલ પર તમારા શહેરના પેટ્રોલ અને ડીઝલની કિંમત જાણવા માંગતા હો, તો પહેલા તમે IOC ની એપ ડાઉનલોડ કરો. તમે તેને પ્લે સ્ટોર પરથીડાઉનલોડ કરી શકો છો.

તમને IOC એપ પર તરત જ બધી અપડેટ મળી જશે. જ્યારે બીજી રીત એ છે કે, તમે તમારા મોબાઇલમાં 9224992249 નંબર પર RSPઅને તમારા શહેરનો કોડ મોકલો, તમને SMS પર તમામ માહિતી મળશે.

ધ્યાન રહે કે, દરેક શહેર માટે RSP નંબર અલગ હશે, જે તમે IOC વેબસાઇટ પરથીજાણી શકો છો.

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ધરખમ ઘટાડો

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ધરખમ ઘટાડો

લદ્દાખ, કર્ણાટક, પુડુચેરી, જમ્મુ અને કાશ્મીર, સિક્કિમ, મિઝોરમ, હિમાચલ પ્રદેશ, દમણ અને દીવ, દાદરા અને નગર હવેલી, ચંદીગઢ, છત્તીસગઢ, આસામ, મધ્યપ્રદેશ,ત્રિપુરા, ગુજરાત, નાગાલેન્ડ, પંજાબ, ગોવા, મેઘાલય, ઓડિશા, રાજસ્થાન અરુણાચલ પ્રદેશ, મણિપુર, આંદામાન અને નિકોબાર, બિહાર, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ અનેહરિયાણામાં વેટમાં ઘટાડો કરવામાં આવ્યો હતો, ત્યારબાદ આ રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં તીવ્ર ઘટાડો થયો છે.

English summary
Fuel Rates : What is the rate of petrol and diesel in your city today? Click here to know.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X