For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગેલેક્સી ટેબ 3 : તમે બોલશો અને મેઇલ આપોઆપ ટાઇપ થશે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 6 જૂન : ગેજેટ્સની દુનિયામાં સેમસંગ ફરી એકવાર ભારતમાં તેની લેટેસ્ટ ટેકનોલોજીવાળા ટેબથી ધૂમ મચાવવા આવી રહી છે. દક્ષિણ કોરિયાની કંપની સેમસંગે જાહેરાત કરી છે કે તે આ મહિને ગેલેક્સી ટેબ 3ના બે મોડેલ્સ લોન્ચ કરશે. કંપની આ ટેબને બે સ્ક્રીન સાઇઝમાં લાવી રહી છે. એક સ્ક્રીનની સાઇઝ 8.3 ઇંચ હશે, જ્યારે બીજી સ્ક્રીનની સાઇઝ 10.1 ઇંચ હશે.

સેમસંગ ગેલેક્સી ટેબ 3ની ખાસ બાબત એ હશે કે 8 ઇંચવાળા ટેબમાં એક ફીચર એવું છે કે આપ બોલશો અને મેઇલ આપોઆપ ટાઇપ થઇ જશે. જો કે કંપનીએ હજી સુધી આ બંને ટેબની કિંમતો અંગે કોઇ વાત કરી નથી.

ફીચર્સ :
બંને ટેબ એન્ડ્રોઇડ 4.2 જેલી બીન ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરશે. બંને ટેબલેટ માત્ર વાઇફાઇ ટેકનોલોજી, 3જી અને એલટીઇ વેરિયન્ટ્સને સપાર્ટ કરશે.

8 ઇંચવાળું ટેબ :
તેમાં 1.5 ગીગા હર્ટ્ઝનું ડ્યુઅલ કોર પ્રોસેસર છે. તેની સ્ક્રીનનું રેઝોલ્યુશન 1280*800 છે. તેમાં 1.5 જીબીની રેમ છે. તેની સાથે જ WXGA ડિસ્પ્લે અને 5 મેગા પિક્સલનો કેમેરા પણ હશે. તેમાં ટ્રાન્સલેટર પણ આપવામાં આવ્યું છે. જે વોઇસ કમાન્ડ ટેકનોલોજીને આધારે પણ કામ કરે છે.

10 ઇંચવાળું ટેબ :
તેમાં 1.6 ગીગા હર્ટ્ઝનું ડ્યુઅલ કોર પ્રોસેસર છે. તેની સ્ક્રીનનું રેઝોલ્યુશન 1280*800 છે. તેમાં 1 જીબીની રેમ છે. તેની સાથે જ WXGA TFTડિસ્પ્લે,3 મેગા પિક્સલનો કેમેરા અને 1.3 મેગા પિક્સલનો ફ્રન્ટ વીજીએ કેમરા પણ હશે. તેની મેમરી 16થી 32 જીબી સુધી વધારી શકાશે.

આ મહિને ગેલેક્સી ટેબ 3ના બે મોડેલ્સ લોન્ચ થશે

આ મહિને ગેલેક્સી ટેબ 3ના બે મોડેલ્સ લોન્ચ થશે

દક્ષિણ કોરિયાની કંપની સેમસંગે જાહેરાત કરી છે કે તે આ મહિને ગેલેક્સી ટેબ 3ના બે મોડેલ્સ લોન્ચ કરશે.

બે સ્ક્રીન સાઇઝ

બે સ્ક્રીન સાઇઝ

કંપની આ ટેબને બે સ્ક્રીન સાઇઝમાં લાવી રહી છે. એક સ્ક્રીનની સાઇઝ 8.3 ઇંચ હશે, જ્યારે બીજી સ્ક્રીનની સાઇઝ 10.1 ઇંચ હશે.

ખાસ ફીચર

ખાસ ફીચર

8 ઇંચવાળા ટેબમાં એક ફીચર એવું છે કે આપ બોલશો અને મેઇલ આપોઆપ ટાઇપ થઇ જશે.

કિંમત

કિંમત

કંપનીએ હજી સુધી આ બંને ટેબની કિંમતો અંગે કોઇ વાત કરી નથી.

ઓપરેટિંગ સિસ્ટમ

ઓપરેટિંગ સિસ્ટમ

બંને ટેબ એન્ડ્રોઇડ 4.2 જેલી બીન ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરશે.

સપોર્ટ

સપોર્ટ

ટેબલેટ માત્ર વાઇફાઇ ટેકનોલોજી, 3જી અને એલટીઇ વેરિયન્ટ્સને સપાર્ટ કરશે.

સ્ક્રીનનું રેઝોલ્યુશન

સ્ક્રીનનું રેઝોલ્યુશન

સ્ક્રીનનું રેઝોલ્યુશન 1280*800 છે.

પ્રોસેસર

પ્રોસેસર

8 ઇંચમાં 1.5 ગીગા હર્ટ્ઝનું ડ્યુઅલ કોર પ્રોસેસર છે. 10 માં 1.6 ગીગા હર્ટ્ઝનું ડ્યુઅલ કોર પ્રોસેસર છે.

રેમ

રેમ

8 ઇંચ વાળા ટેબમાં 1.5 જીબી અને 10 ઇંચવાળા ટેબમાં 1 જીબીની રેમ છે.

કેમેરા

કેમેરા

8 ઇંચવાળા ટેબમાં 5 મેગાપિક્સલ કેમેરા અને 10 ઇંચવાળા ટેબમાં 3 મેગા પિક્સલ કેમેરા અને ફ્રન્ટમાં 1.3 મેગા પિક્સલ વીજીએ કેમેરા છે.

માર્કેટમાં હલચલ

માર્કેટમાં હલચલ

આ બંને ટેબની રજૂઆત પૂર્વે જ માર્કેટમાં અનેક લોકો તેની ડિમાન્ડ કરી રહ્યા છે.

English summary
Galaxy Tab3: You speak and mail will be typed autometically
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X