આ વર્ષે આપનું ટેક્સ ફાઇલિંગ બનાવો ઇઝી
વર્તમાન સમયમાં તમામ કંપનીઓ પોતાના કર્મચારીઓને ફોર્મ 16 આપી રહી છે. આ ફોર્મ હાથમાં આવતા જ દરેક વ્યક્તિના મનમાં એક જ પ્રશ્ન ઉઠે છે કે પોતાનું ટેક્સ રિટર્ન કેવી રીતે ફાઇલ કરવું? આ અંગે કોની સાથે વાત કરીએ, ક્યારે કરીએ, કેવી રીતે મહત્તમ લાભ મેળવી શકાય વગેરે વગેરે. સૌને એક જ મુશ્કેલી નડે છે કે ફોર્મ 16ની સાથે ટેક્સ રિટર્ન ફાઇલ કરવાનું કામ ગૂંચવણભર્યું છે. આ ગૂંચવાડો એટલા માટે પણ ઉભો થાય છે કારણ કે તે અંગે જરૂરી માહિતી હોતી નથી. અથવા કોઇ સાઇટ્સ ઇ ફાઇલિંગનો વિકલ્પ આપે છે તો તેમના પર વિશ્વાસ નથી આવતો.
આ અવિશ્વાસનું કારણ એ છે કે ઇ-ફાઇલિંગ સમયે આપ આપનો નાણાકીય ડેટા કોઇ કંપની સાથે શેર કરો છો. ત્યારે એવી શંકા હંમેશા આપને સતાવે છે કે આપના ડેટોનો દુરુપયોગ ના થાય. તો હવે આ વર્ષે આપ આવી તમામ ચિંતાઓ છોડી નિશ્ચિંત બનવા માટે તૈયાર થઇ જાવ.
કારણ કે આપની તમામ ચિંતાઓ એચ એન્ડ આર બ્લોક પોતાના માથે લઇ લેશે. એચ એન્ડ આર બ્લોક આપના ઇ ફાઇલિંગને અત્યંત સરળ બનાવી દેશે. આ માટે આપે માત્ર આપનું ફોર્મ 16 તેમની વેબસાઇટ પર અપલોડ કરવાનું રહેશે. ત્યાર બાદ કેટલાક પ્રાથમિક બાબતોના જવાબ આપવાના રહેશે. આ સમગ્ર પ્રક્રિયા માટે આપે એક પણ પૈસો ખર્ચ કરવાનો નથી.

એચ એન્ડ આર બ્લોક કેટલું સુરક્ષિત છે?
- એચ એન્ડ આર બ્લોકને ભારત સરકાર તરફથી માન્યતા પ્રાપ્ત છે.
- કંપની માત્ર ભારત નહીં, સમગ્ર વિશ્વમાં સક્રિયા છે.
- એચ એન્ડ આર બ્લોક વિશ્વની સૌથી મોટી ટેક્સ સર્વિસ પ્રોવાઇડર કંપની છે.
- કંપનીના 80,000 ટેક્સ પ્રોફેશનલ્સ અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ અને ભારતમાં 12,000 સથ્ળોએ કામ કરે છે.
- ટેક્સ ફાઇલિંગ સર્વિસ પ્રોવાઇડર્સમાં તે અમેરિકામાં ચોથા ક્રમે આવે છે.
- અમેરિકામાં દર 7 આઇટી રિટર્નમાંથી એક આઇટી રિટર્ન એચ એન્ડ આર બ્લોકના માધ્યમથી ફાઇલ કરવામાં આવે છે.
- એચ આર એન્ડ બ્લોક 1955થી કાર્યરત છે અને અત્યાર સુધીમાં વિશ્વના 65 કરોડ લોકો તેમની મદદથી ટેક્સ ફાઇલિંગ કરી ચૂક્યા છે.
- એચ એન્ડ આર બ્લોક ડિજિટલી લોકોને તાલીમ આપે છે કે તેઓ જાતે જ પોતાનું રિટર્ન ફાઇલ કરી શકે. જો તેમ ના થાય તો લોકો સીએની પણ મદદ લઇ શકે છે.
- આ કંપનીની સેવા માટે www.hrblock.in પર ક્લિક કરો.
આ અંગેની વધુ વિગતો જાણવા માટે નીચેનો વિડિયો જુઓ...
<center><iframe width="100%" height="338" src="//www.youtube.com/embed/DcQdTPq7FdU" frameborder="0" allowfullscreen></iframe></center>
-
અમેરિકાની જીદ ભારત સહિત આ દેશોને ભોગવવી પડશે? અર્થતંત્ર ખાડામાં જવાની ચેતવણી -
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ: બે સિસ્ટમ સક્રિય થતાં 4 એપ્રિલ સુધી માવઠાની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ










Click it and Unblock the Notifications
