Gold & Silver Rate: દેશના ટૉપ 24 શહેરમાં સોનાના રેટ શું છે, જાણો

Gold & Silver Rate: દેશના ટૉપ 24 શહેરમાં સોનાના રેટ શું છે, જાણો

આજે સવારે દેશના મોટા શહેરોમાં સોના અને ચાંદીનો કારોબાર શરૂ થઈ ગોય છે. દેશના મોટાભાગના શહેરોમાં સોનું અને ચાંદીના રેટમાં તફાવત હોય છે. એવામાં અમે અહીં દેશના મોટાભાગના મોટાં શહેરોના રેટ આપી રહ્યા છીએ. આ સમાચારમાં 22 કેરેટ અને 24 કેરેટ ગોલ્ડના ભાવ 10 ગ્રામના હિસાબે આપ્યા છે અને ચાંદીના ભાવ કિલોના હિસાબે આપ્યા છે. આમ તો આજે એમસીએક્સ પર અને આંતરરાષ્ટ્રીય બજારમાં સોનામાં તેજી સાથે કારોબાર શરૂ થયો છે. પરંતુ યાદ રાખવું જોઈએ કે એમસીએક્સ અને આંતરરાષ્ટ્રીય બજારના રેટ ટેક્સ વિનાના હોય છે, માટે દેશના બજારોમાં રેટમાં તફાવત જોવા મળે છે.

એમસીએક્સ પર આજે કેટલો રેટ છે જાણો

એમસીએક્સ પર આજે કેટલો રેટ છે જાણો

મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનામાં તેજી સાથે કારોબાર થઈ રહ્યો છે. સોનામાં ઓગસ્ટની ફ્યૂચર ટ્રેડ 49 રૂપિયાની તેજી સાથે 47,060 રૂપિયાના સ્તરે ટ્રેડ થઈ રહી છે. જ્યારે ચાંદીની જુલાઈની ફ્યૂચર ટ્રેડ 304 રૂપિયાની તેજી સાથે 67,819 રૂપિયાના સ્તરે ટ્રેડ થઈ રહી છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના રેટ શું છે

આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના રેટ શું છે

આંતરરાષ્ટ્રીય બજારમાં સોનામાં તેજી સાથે કારોબાર થઈ રહ્યો છે. અમેરિકામાં સોનાનો કારોબાર 4.52 ડૉલરની તેજી સાથે 1,782.07 ડૉલર પ્રતિ ઔંસના રેટ પર ટ્રેડ થઈ રહ્યો છે. જ્યારે ચાંદીનો કારોબાર 0.21 ડૉલરની તેજી સાથે 25.98 ડૉલરના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે.

સોના અને ચાંદીના આજના ભાવ

સોના અને ચાંદીના આજના ભાવ

અમદાવાદમાં આજે સોના અને ચાંદીના ભાવ
22ct Gold : Rs. 46610, 24ct Gold : Rs. 48610, Silver Price : Rs. 67900

બેંગ્લોરમાં આજે સોના અને ચાંદીના ભાવ
22ct Gold : Rs. 44110, 24ct Gold : Rs. 48120, Silver Price : Rs. 67900

ભુવનેશ્વરમાં આજે સોના અને ચાંદીના ભાવ
22ct Gold : Rs. 44110, 24ct Gold : Rs. 48120, Silver Price : Rs. 73000

ચંદીગઢમાં આજે સોના અને ચાંદીના ભાવ
22ct Gold : Rs. 46260, 24ct Gold : Rs. 50350, Silver Price : Rs. 67900

ચેન્નઈમાં આજે સોના અને ચાંદીના ભાવ
22ct Gold : Rs. 44410, 24ct Gold : Rs. 48450, Silver Price : Rs. 73000

કોયમ્બતુરમાં આજે સોના અને ચાંદીના ભાવ
22ct Gold : Rs. 44410, 24ct Gold : Rs. 48450, Silver Price : Rs. 73000

દિલ્હીમાં આજે સોના અને ચાંદીના ભાવ
22ct Gold : Rs. 46260, 24ct Gold : Rs. 50350, Silver Price : Rs. 67900

સોના ચાંદીના આજના ભાવ

સોના ચાંદીના આજના ભાવ

હૈદરાબાદમાં આજે સોના અને ચાંદીના ભાવ

22ct Gold : Rs. 44110, 24ct Gold : Rs. 48120, Silver Price : Rs. 73000

જયપુરમાં આજે સોના અને ચાંદીના ભાવ

22ct Gold : Rs. 46260, 24ct Gold : Rs. 50350, Silver Price : Rs. 67900

કોચ્ચિમાં આજે સોના અને ચાંદીના ભાવ

22ct Gold : Rs. 44110, 24ct Gold : Rs. 48120, Silver Price : Rs. 67900

કોલકાતામાં આજે સોના અને ચાંદીના ભાવ

22ct Gold : Rs. 46280, 24ct Gold : Rs. 48980, Silver Price : Rs. 67900

સોના અને ચાંદીના આજના ભાવ

સોના અને ચાંદીના આજના ભાવ

લખઉમાં આજે સોના અને ચાંદીના ભાવ

22ct Gold : Rs. 46260, 24ct Gold : Rs. 50350, Silver Price : Rs. 67900

મદુરાઈમાં આજે સોના અને ચાંદીના ભાવ

22ct Gold : Rs. 44410, 24ct Gold : Rs. 48450, Silver Price : Rs. 73000

મેંગ્લુરુમાં આજે સોના અને ચાંદીના ભાવ

22ct Gold : Rs. 44110, 24ct Gold : Rs. 48120, Silver Price : Rs. 67900

મુંબઈમાં આજે સોના અને ચાંદીના ભાવ

22ct Gold : Rs. 46110, 24ct Gold : Rs. 47110, Silver Price : Rs. 67900

મૈસૂરમાં આજે સોના અને ચાંદીના ભાવ

22ct Gold : Rs. 44110, 24ct Gold : Rs. 48120, Silver Price : Rs. 67900

નાગપુરમાં આજે સોના અને ચાંદીના ભાવ

22ct Gold : Rs. 46110, 24ct Gold : Rs. 47110, Silver Price : Rs. 67900

નાસિકમાં આજે સોના અને ચાંદીના ભાવ

22ct Gold : Rs. 46110, 24ct Gold : Rs. 47110, Silver Price : Rs. 67900

પટનામાં આજે સોના અને ચાંદીના ભાવ

22ct Gold : Rs. 46110, 24ct Gold : Rs. 47110, Silver Price : Rs. 67900

સોના અને ચાંદીના આજના ભાવ

સોના અને ચાંદીના આજના ભાવ

પુણેમાં આજે સોના અને ચાંદીના ભાવ

22ct Gold : Rs. 46110, 24ct Gold : Rs. 47110, Silver Price : Rs. 67900

સુરતમાં આજે સોના અને ચાંદીના ભાવ

22ct Gold : Rs. 46610, 24ct Gold : Rs. 48610, Silver Price : Rs. 67900

વડોદરામાં આજે સોના અને ચાંદીના ભાવ

22ct Gold : Rs. 46610, 24ct Gold : Rs. 48610, Silver Price : Rs. 67900

વિશાખાપટ્ટનમમાં આજે સોના અને ચાંદીના ભાવ

22ct Gold : Rs. 44110, 24ct Gold : Rs. 48120, Silver Price : Rs. 73000

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X