Gold Silver Rate Today: સોનું ફરી થયુ મોંઘુ, ચાંદી એક લાખને પાર, જાણો આજના લેટેસ્ટ રેટ

આજે બુધવાર 19 ફેબ્રુઆરી, સોનાના ભાવ ફરી એકવાર વધ્યા છે. તે જ સમયે છેલ્લા કેટલાક દિવસોથી ચાંદીના ભાવ સ્થિર રહ્યા છે. સોનાના ભાવ 87 હજાર રૂપિયાને પાર કરી ગયા છે. આવી સ્થિતિમાં આજે સોનું ખરીદવું મોંઘુ પડી શકે છે. આજે, બુધવાર 19 ફેબ્રુઆરી 2025ના રોજ બુલિયન બજાર ખુલવાની સાથે 24 કેરેટ સોનાનો ભાવ 87,110 રૂપિયા છે, ૨૨ કેરેટ સોનાનો ભાવ 79,860રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

બીજી બાજુ જો આપણે ચાંદીની વાત કરીએ તો આજે બુધવાર,19 ફેબ્રુઆરી 2025ના રોજ ચાંદીનો ભાવ 1,00,400 રૂપિયા પ્રતિ કિલો છે.

તમારા શહેરમાં સોના અને ચાંદીના નવીનતમ ભાવ શું છે.

Delhi Gold Rate: દિલ્હીમાં આજે 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 87,110 રૂપિયા છે. 22 કેરેટ સોનાની કિંમત પ્રતિ 10 ગ્રામ આશરે 79,860 રૂપિયા છે.

Mumbai Gold Rate: મુંબઈમાં 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 86,960 રૂપિયા છે. 22 કેરેટ સોનાની કિંમત પ્રતિ 10 ગ્રામ 79,710 રૂપિયા છે.

kolkata Gold Rate: કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 79,710 રૂપિયા છે. 24 કેરેટ સોનાની કિંમત 86,960 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

Chennai Gold Rate: ચેન્નાઈમાં 22 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 79,710 રૂપિયા છે. 24 કેરેટ સોનાની કિંમત 86960 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

Ahmedabad Gold Rate: અમદાવાદમાં 22 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 79,760 રૂપિયા છે. 24 કેરેટ સોનાની કિંમત 87,010 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

Lucknow Gold Rate: લખનૌમાં 22 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 79,860 રૂપિયા છે. 24 કેરેટ સોનાની કિંમત 87,110 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

goldsilverratetoday

Jaipur Gold Rate: જયપુરમાં 22 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 79,860 રૂપિયા છે. ૨૪ કેરેટ સોનાની કિંમત 87,110 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

Patna Gold Rate: પટનામાં 22 કેરેટ સોનાનો ભાવ 79,760 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. 24 કેરેટ સોનાની કિંમત 87,010 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

Hyderabad Gold Rate: હૈદરાબાદમાં 22 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 79,710 રૂપિયા છે. 24 કેરેટ સોનાની કિંમત 86,960 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

Gurugram Gold Rate: ગુરુગ્રામમાં 22 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 79,860 રૂપિયા છે. 24 કેરેટ સોનાની કિંમત 87,110 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

Bengaluru Gold Rate: બેંગલુરુમાં 22 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 79,710 રૂપિયા છે. 24 કેરેટ સોનાની કિંમત 86,960 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

Noida Gold Rate : નોઈડામાં 22 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 79,860 રૂપિયા છે. 24 કેરેટ સોનાની કિંમત 87,110 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X