Gold Rate Today: આજે શું છે સોના-ચાંદીના ભાવ, ખરીદી પહેલા ચેક કરો કેટલા ઘટ્યા?

Gold Rate Today: ચોમાસાની સિઝનમાં સોના-ચાંદીના ભાવમાં વધારો થતો જોવા મળે છે. મંગળવારે સોનાના ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો. આજે પણ સોનાના ભાવમાં વધારો ચાલુ છે. જો કે છેલ્લા સપ્તાહ દરમિયાન સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો હતો.

આ અઠવાડિયે ફરી એકવાર સોનું મોંઘુ થઈ રહ્યું છે. રોકાણના દૃષ્ટિકોણથી સોનું શ્રેષ્ઠ વિકલ્પ છે. જો તમે પણ સોનું કે ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા છો તો જાણી લો સોના અને ચાંદીના નવીનતમ ભાવ.

gold

ભારતમાં આજે સોનાની કિંમત 22 કેરેટ સોના માટે રૂ. 6,635 પ્રતિ ગ્રામ અને 24 કેરેટ સોના (999 સોના તરીકે પણ ઓળખાય છે) માટે રૂ. 7,238 પ્રતિ ગ્રામ છે. જ્યારે ભારતમાં 10 ગ્રામ ચાંદીની કિંમત 915 રૂપિયા છે. 100 ગ્રામ ચાંદીની કિંમત 9,150 રૂપિયા અને 1 કિલો ચાંદીની કિંમત 91,500 રૂપિયા છે.

સોનાની કિંમત 22 કેરેટ

1 ગ્રામ: રૂ. 6,635

8 ગ્રામ: રૂ. 53,080

10 ગ્રામ: રૂ. 66,350

100 ગ્રામ: રૂ. 6,63,500

સોનાની કિંમત 24 કેરેટ

1 ગ્રામ: રૂ. 7,238

8 ગ્રામ: રૂ. 57,904

10 ગ્રામ: રૂ. 72,380

100 ગ્રામ: રૂ. 7,23,800

સોનાની કિંમત 18 કેરેટ

1 ગ્રામ: રૂ. 5,429

8 ગ્રામ: રૂ. 43,432

10 ગ્રામ: રૂ. 54,290

100 ગ્રામ: રૂ. 5,42,900

મિસ્ડ કોલથી ચેક કરો સોના-ચાંદીના ભાવ

તમે મિસ્ડ કોલ દ્વારા સોના અને ચાંદીની કિંમત પણ ચકાસી શકો છો. 22 કેરેટ સોના અને 18 કેરેટ સોનાનો દર જાણવા માટે તમે 8955664433 પર મિસ્ડ કોલ કરી શકો છો. તમે મિસ્ડ કોલ કરશો કે તરત જ તમને એક SMS દ્વારા ગોલ્ડ રેટની માહિતી મળશે.

ભારતમાં સોના અને ચાંદીના ભાવ ઘણા પરિબળો પર આધાર રાખે છે, જેમાં ડોલર સામે રૂપિયાની કિંમતનો સમાવેશ થાય છે. સોના અને ચાંદીના ભાવમાં જોવા મળતા વલણને નક્કી કરવામાં વૈશ્વિક માંગ પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X