Gold Rate Today: સોનુ સસ્તુ થયુ કે મોંઘુ? જાણો 22 અને 24 કેરેટ ગોલ્ડ રેટ

Gold Rate Today: આજે એટલે કે 22 ઓગસ્ટને ગુરુવારે સોનાના ભાવમાં વધારો જોવા મળ્યો છે. મોટાભાગના શહેરોમાં 24 કેરેટ સોનાની કિંમત 73 હજાર રૂપિયાથી વધુ છે. દેશના લગભગ તમામ શહેરોમાં 22 કેરેટ સોનાનો ભાવ 67 હજાર રૂપિયાની આસપાસ છે.

મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર પણ સોનાની કિંમતમાં થોડો વધારો જોવા મળ્યો છે. જ્યારે ચાંદીની કિંમત 86,900 રૂપિયા પ્રતિ કિલો છે. ચાલો જાણીએ કે તમારા શહેરમાં 22 કેરેટ અને 24 કેરેટ સોનાની છૂટક કિંમત શું છે?

Gold Price today

Gold Price in India: દેશના અલગ-અલગ શહેરોમાં સોનાનો ભાવ

Delhi Gold Rate: આજે દિલ્હીમાં 24 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત 73 હજાર 360 રૂપિયા છે. જ્યારે 22 કેરેટ સોનાની કિંમત અંદાજે 67,260 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

Mumbai Gold Rate: મુંબઈમાં 24 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત 73,210 રૂપિયા છે. જ્યારે 22 કેરેટ સોનાની કિંમત 67,110 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

Kolkata Gold Rate: કોલકાતામાં 22 કેરેટ સોનાની કિંમત 67,110 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે 24 કેરેટ સોનાની કિંમત 73,210 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

Chennai Gold Rate: ચેન્નાઈમાં 22 કેરેટ સોનાની કિંમત 67,110 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે 24 કેરેટ સોનાની કિંમત 73,210 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

Ahmedabad Gold Rate: અમદાવાદમાં 22 કેરેટ સોનાની કિંમત 67,160 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે 24 કેરેટ સોનાની કિંમત 73,260 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

Lucknow Gold Rate: લખનૌમાં 22 કેરેટ સોનાની કિંમત 67,260 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે 24 કેરેટ સોનાની કિંમત 73,360 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

Jaipur Gold Rate: જયપુરમાં 22 કેરેટ સોનાની કિંમત 67,260 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે 24 કેરેટ સોનાની કિંમત 72,790 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

Patna Gold Rate: પટનામાં 22 કેરેટ સોનાની કિંમત 67,160 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે 24 કેરેટ સોનાની કિંમત 73,260 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

Hyderabad Gold Rate: હૈદરાબાદમાં 22 કેરેટ સોનાની કિંમત 67,110 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે 24 કેરેટ સોનાની કિંમત 73,110 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

Gurugram Gold Rate: ગુરુગ્રામમાં 22 કેરેટ સોનાની કિંમત 67,260 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે 24 કેરેટ સોનાની કિંમત 73,360 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

મિસ્ડ કોલથી ચેક કરો સોના-ચાંદીના ભાવ

તમે મિસ્ડ કોલ દ્વારા સોના અને ચાંદીની કિંમત પણ ચકાસી શકો છો. 22 કેરેટ સોના અને 18 કેરેટ સોનાનો દર જાણવા માટે તમે 8955664433 પર મિસ્ડ કોલ કરી શકો છો. તમે મિસ્ડ કોલ કરશો કે તરત જ તમને એક SMS દ્વારા ગોલ્ડ રેટની માહિતી મળશે.

ભારતમાં સોના અને ચાંદીના ભાવ ઘણા પરિબળો પર આધાર રાખે છે, જેમાં ડોલર સામે રૂપિયાની કિંમતનો સમાવેશ થાય છે. સોના અને ચાંદીના ભાવમાં જોવા મળતા વલણને નક્કી કરવામાં વૈશ્વિક માંગ પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X