For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Gold Rate: વેડિંગ સીઝન વચ્ચે સોનાની કિંમતમાં ભારે ગિરાવટ, ચાંદીમાં પણ નરમી

Gold Rate: વેડિંગ સીઝન વચ્ચે સોનાની કિંમતમાં ભારે ગિરાવટ, ચાંદીમાં પણ નરમી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ અનલૉક 1.0માં કેન્દ્ર સરકારે સોની બજાર અને જ્વેલર્સ શોપ ખોલવાની મંજૂરી આપી દીધી છે. જ્યારે વેડિંગ સીઝન વચ્ચે સોનાની કિંમમાં ભારે ગિરાવટ જોવા મળી છે. સતત બીજા દિવસે સોનાની કિંમતમાં ગિરાવટ જોવા મળી છે. જ્યાં સોનાએ 1 જૂન 2020ના રોજ 47306 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી રેકોર્ડ સ્તરને અડ્યો હતો ત્યાં તે બાદથી સોનાની કિંમતમાં મંદી જોવા મળી રહી છે. વેડિંગ સીઝન હવા છતાં ડિમાંડમાં આવેલી કમીના કારણે સોનું સસ્તું થયું છે. જ્યારે ગુરુવારે ચાંદીની કિંમતમાં 365 રૂપિયાની ગિરાવટ જોવા મળી છે.

સોનું સસ્તું થયું

સોનું સસ્તું થયું

4 જૂન 2020ના રોજ સોનાની કિંમતમાં ગિરાવટ જવા મળી છે. ગુરુવારે સનાની કિંમત 78 રૂપિયાના કડાકા સાથે જૂનના પહેલા અઠવાડિયે ન્યૂનતમ સ્તરે પહોંચી ગયું છે. ગુરુવારે સોનું 78 રૂપિયાના કડાકા સાથે 46767 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું. જ્યારે ચાંદીની કિંમત 365 રૂપિયાના કડાકા સાથે 48295 રૂપિયા પ્રતિ કિલોગ્રામથી ગગડી 47930 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગયું છે. સોના ચાંદીની કિંમતમાં ગિરાવટની અસર સોમવારે પણ ચાલુ રહી. બજાર ખુલતાની સાથે જ સોના-ચાદીની કિંમતમાં મંદી જોવા મળી રહી છે.

4 જૂને સોના-ચાંદીના ભાવ

4 જૂને સોના-ચાંદીના ભાવ

ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનની વેબસાઈટ પર સોના-ચાદીની કિંમતની તાજા અપડેટ શેર કરવામાં આી છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન દેશભરના 14 સોની બજારોના સોના-ચાંદીની કિંમતોના આધારે એવરેજ કીમત પોતાની વેબસાઈટ પર નક્કી કરે છે. વેબસાઈટ દ્વારા શેર કરવામાં આવેલી કિંમતો મુજબ 4 જૂનના રોજ 24 કેરેટ સોનાની કિંમત 46845 રૂપિયા પ્રતિ 10 ગ્રામથી ગગડી 46767 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગઈ છે. જ્યારે 99.5 ટકા શુદ્ધતાવાળા સોનાની કિંમત 46657 રૂપિયાથી ગગડી 46580 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું છે.

EMI પર વ્યાજમાં છુટ મામલે RBIએ સુપ્રીમમાં આપ્યો જવાબ, કહ્યું નહી મળે છુટEMI પર વ્યાજમાં છુટ મામલે RBIએ સુપ્રીમમાં આપ્યો જવાબ, કહ્યું નહી મળે છુટ

સોનાની વાયદા કિંમત

સોનાની વાયદા કિંમત

જ્યાં સોનાના હાજર ભાવમાં ગિરાવટ આવી છે ત્યાં જ સોનાની વાયદા કિંમતમાં પણ તેજી જોવા મળી છે. ગુરુવારે MCX પર જૂન ડિલિવરીના સોનાની કિંમતમાં 52 રૂપિયાની તેજી જોવા મળી છે. ગુરુવારે MCX પર જૂન ડિલિવરીના સોનાની કિંમતમાં 52 રૂપિયાની તેજી જોવા મળી. જ્યારે ઓગસ્ટ ડિલિવરી વાળા સોનાની કિંમતમાં 0.11 ટકાની તેજી સાથે 46060 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું છે.જો ઓક્ટોબર ડિલિવરીની કિંમત જોઈએ તો તે 0.21 ટકા વધીને 46229 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું છે.

English summary
Gold Rate: gold and silver price of today in gujarati
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X