
Gold Rate: 7 વર્ષના રેકોર્ડ સ્તરે પહોંચી ધડામ થયા સોનાના ભાવ
નવી દિલ્હીઃ સોના-ચાંદીની કિંમતમાં ભારે ગિરાવટ જોવા મળી છે. ગુરુવારે સોના-ચાંદીની કિંમતમાં મોટી ગિરાવટ નોંધાણી છે. સોનાની કિંમત રેકોર્ડ સ્તરે પહોંચયા બાદ સોનાની કિંમતમાં મોટા ગિરાવટ નોંધાણી છે. આજે સોનું અને ચાંદી બંને સસ્તા થઈ ગયાં છે. સોનાની કિંમત જ્યાં 46986 રૂપિયા પર પહોંચી ગઈ છે ત્યાં જ ચાંદીની કિંમત 47465 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પહોંચી ગઈ છે. જો કે બજાર એક્સપર્ટ્સનું માનવું છે કે સોનાની કિંમતમાં રેકોર્ડ તેજી આવશે અને સોના 55000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચશે.

સોનું મોંઘું થયું
સોની બજારમાં સોનાની કિંમતમાં ગિરાવટ જોવા મળી છે. ગતોજ સોનું 274 રૂપિયાના કડાકા સાથે 47260 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું. સોનાની કિંમત સવારે 46986 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું હતું. જ્યારે ચાંદીની કિંમતમાં પણ ગિરાવટ નોંધાણી. ચાંદીની કિંમત 47465 પર પહોંચી ગઈ હતી.

ભારતીય બજારમાં સોનાના હાલ
ઈન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન મુજબ સોનાની કિંમત પર એક નજર નાખીએ તો 21 મેના રોજ 99.9 ટકા સોનાની કિંમત 46986 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહી. જ્યારે 20 મેના રોજ તેની કિંમત 47260 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહી. જ્યારે 99.5 ટકા શુદ્ધતા વાળા સોનીની કિંમત 46798 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહી.

સોનાની કિંમતમાં ગિરાવટ કેમ આવી
વૈશ્વિક બજારમાં સોનાની કિંમતમાં કમજોરીના કારણે સોનાની કિંમતમાં ગિરાવટ નોંધાણી છે. સોનામાં નરમીનો રૂખ રહ્યો છે. સોનાની વાયદા બજારમાં ગુરુવારે સોનું 0.75 ટકાની ગિરાવટ સાથે 46776 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પહોંચી ગયું. MCX પર સોનાની કિંમતની વાત કરીએ તો જૂન ડિલીવરી માટે સોનાની કિંમત 355 રૂપિાયની ગિરાવટ સાથે 46776 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહી જ્યારે ઓગસ્ટ ડિલીવરીવાળા સોનાની કિંમત 0.85 ટકા ગિરાવટ સાથે 46937 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગઈ.
અમ્ફાન વાવાઝોડાથી પશ્ચિમ બંગાળમાં 76ના મોત, પીએમ મોદી આજે કરશે હવાઈ નિરીક્ષણ