For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સોનાના ભાવમાં ઉછાળો, જાણો કેટલી થઈ કિંમત, જાણો તમારા શહેરના રેટ

ભારતમાં સોનાના ભાવ 23 માર્ચ, 2022ના રોજ વધ્યા કે ઘટ્યા, જાણો અહીં.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ ભારતમાં 23 માર્ચ, 2022ના રોજ 24 કેરેટ સોનાના ભાવ રૂપિયા 4000 વધ્યા છે. 22 કેરેટ સોનાના ભાવમાં 3500 રૂપિયાનો વધારો થયો છે. હાલમાં ચાલી રહેલા રશિયા-યુક્રેન યુદ્ધના કારણે કિંમતો ખૂબ જ અસ્થિર છે. બુધવારે 22 કેરેટના 10 ગ્રામ સોનાની કિંમત 47,750 રૂપિયા છે. 24 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત 52,100 રૂપિયા છે.

gold

24 કેરેટ સોનાનો ભાવ 52,100 રૂપિયા પ્રતિ ગ્રામ છે. દિલ્લીમાં 22 કેરેટ સોનાનો ભાવ 47,750 રૂપિયા પ્રતિ 10 ગ્રામ, ચેન્નઈમાં સોનાનો બાવ 48,280 રૂપિયા, કેરળમાં સોનાનો ભાવ 47,750 રૂપિયા છે. બીજી તરફ ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ સતત બીજા દિવસે લિટર દીઠ 80 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. ગયા વર્ષે 4 નવેમ્બરથી દરો યથાવત હતા. ગઈકાલે ઘરેલુ એલપીજીના ભાવમાં પણ 50 રૂપિયા પ્રતિ સિલિન્ડરનો વધારો કરવામાં આવ્યો હતો.

આ રીતે જાણો સોના ચાંદીના ભાવ

જો તમે સોનું કે ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારે એકવાર કિંમત તપાસવી જ જોઈએ. રેટ જાણવા માટે તમારે ક્યાંય જવાની જરૂર નથી. તમે ઘરે બેસીને સરળતાથી જાણી શકો છો. આ માટે તમારે મોબાઈલ નંબર 8955664433 પર મિસ્ડ કોલ કરવાનો રહેશે. આ પછી તમારા ફોન પર એક મેસેજ આવશે, જેમાં તમે લેટેસ્ટરેટ ચેક કરી શકો છો. જો આ એપમાં સામાનનું લાયસન્સ, રજિસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો જણાય તો ગ્રાહક તેના વિશે તરત જ ફરિયાદ કરી શકે છે. આ એપ (ગોલ્ડ) દ્વારા ગ્રાહકનેતરત જ ફરિયાદ નોંધવાની માહિતી પણ મળશે.

English summary
Gold rate on 23rd March, gold price up, Know your city's rate
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X