Gold Rate Today: 5 મેના રોજ સોના અને ચાંદીના ભાવ શું છે જાણો
Gold Rate Today: 5 મેના રોજ સોના અને ચાંદીના ભાવ શું છે જાણો
Gold Rate Today: આજે એટલે કે બુધવારની સવારે દેશના મોટા શહેરોમાં સોના અને ચાંદીમાં કારોબાર શરૂ થઈ ગયો છે. દેશના મોટાભાગના શહેરોમાં સોના અને ચાંદીના રેટમાં તફાવત હોય છે. એવામાં અમે અહીં પર દેશના મોટાભાગના મોટાં શહેરોના રેટ આપી રહ્યા છીએ.

મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનામાં આજે તેજી સાથે કારોબારની શરૂઆત થઈ છે. સોનામાં જૂનની ફ્યૂચર ટ્રેડ 145.00 રૂપિયાની તેજી સાથે 47,016.00 રૂપિયાના સ્તરે ટ્રેડ થઈ રહી છે. જ્યારે ચાંદીની મેની ફ્યૂચર ટ્રેડ 406.00 રૂપિયાની તેજી સાથે 70,055 રૂપિયાના સ્તરે ટ્રેડ થઈ રહી છે.
આંતરરાષ્ટ્રીય જબારમાં કયા રેટ પર કારોબાર કરી રહ્યું છે સોનું?
આંતરરાષ્ટ્રીય બજારમાં સોનામાં તેજી સાથે કારોબાર થઈ રહ્યો છે. અમેરિકામાં સોનાનો કારોબાર 4.10 ડૉલરની તેજી સાથે 1,782.60 ડૉલર પ્રતિ ઔસના રેટ પર ચાલી રહ્યો છે. જ્યારે ચાંદીનો કારોબાર 0.09 ડૉલરની તેજી સાથે 26.58 ડૉલરના સ્તરે થઈ રહ્યો છે.
દેશના વિવિધ સોનાબજારમાં સોનાનો ભાવ
અમદાવાદમાં 22 કેરેટ સોનાનો ભાવ 46740 જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ 48740 રૂપિયા છે અને ચાંદીનો ભાવ 69700 રૂપિયા છે. જ્યારે બેંગ્લોરમાં 22 કેરેટ સોનાની કિંમત 44210 રૂપિયા, 24 કેરેટ સોનાની કિંમત 48230 રૂપિયા અને ચાંદીની કિંમત 75500 રૂપિયા છે. ભુવનેશ્વરમાં 22 કેરેટ સોનાની કિંમત 44210 રૂપિયા, 24 કેરેટ સોનાની કિંમત 48230 રૂપિયા અને ચાંદીની કિંમત 75500 રૂપિયા છે.
-
ગુજરાતના ખેડૂતોને હાલ માવઠાની રાહત નહીં, હવામાન વિભાગની મોટી આગાહી -
Iran War Updates: સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી ભારત માટે ગુડ ન્યૂઝ, એકસાથે કેટલા ટેન્કર થશે રવાના? જાણો લેટેસ્ટ અપડેટ -
Petrol Diesel Price: 22 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
Gold Rate Today: સોનું ફરી થયું સસ્તું, જાણો લેટેસ્ટ કિંમત -
Gujarat Weather: રાજ્યમાં આજે છૂટાછવાયા વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Ishan Kishan: IPLની પ્રથમ મેચમાં ઈતિહાસ રચશે ઈશાન કિશન, 2 રન બનાવીને કોહલી-રોહિતના ક્લબમાં થશે સામેલ -
New Income Tax Rules: સેલેરીથી લઈને શેરબજાર સુધી! 1 એપ્રિલથી બદલાઈ જશે આ મોટા નિયમ -
IPL 2026 પહેલા આવ્યા મોટા સમાચાર! ફેન્સને FREEમાં મળશે આ સુવિધા, આ બાબતોનું રાખવું પડશે ધ્યાન -
Weather Alert: યુપી-બિહાર સહિત 17 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, IMDએ આપી ચેતવણી









Click it and Unblock the Notifications
