એચડીએફસી બેંકે પણ વ્યાજ દરો વધાર્યા

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા અને આઈસીઆઈસીઆઈ બેંક પછી એચડીએફસી બેંકે પણ એમસીએલઆર રેટમાં વધારો કર્યો છે. એટલું જ નહીં એચડીએફસી બેન્કમાંથી હોમ અને કાર લોન લેવી મોંઘી પડી શકે છે.

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા અને આઈસીઆઈસીઆઈ બેંક પછી એચડીએફસી બેંકે પણ એમસીએલઆર રેટમાં વધારો કર્યો છે. એટલું જ નહીં એચડીએફસી બેન્કમાંથી હોમ અને કાર લોન લેવી મોંઘી પડી શકે છે.

આ પણ વાંચો: આઈસીઆઈસીઆઈ બેંકની પણ કાર અને હોમ લોન મોંઘી થઇ

જણાવી દઈએ કે શુક્રવારે એચડીએફસી બેંકે એમસીએલઆર રેટમાં 20 બેસિસ પોઈન્ટનો વધારો કરવાની જાહેરાત કરી છે. આ વધારો 7 મી સપ્ટેમ્બરથી લાગુ થશે. એચડીએફસી બેંક દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ એક મહિના માટે એમસીએલઆર રેટ વધારીને 8.25 ટકા કરવામાં આવ્યો છે. જયારે 3 મહિના માટે તે 8.30 ટકા અને 6 મહિના માટે 8.45 ટકા કરવામાં આવ્યો છે.

હોમ અને કાર લોન મોંઘી થવાની સંભાવના

હોમ અને કાર લોન મોંઘી થવાની સંભાવના

તમને જણાવી દઈએ કે વર્ષ માટે 8.60 ટકા, 2 વર્ષ માટે 8.75 ટકા અને 3 વર્ષની મુદત 8.90 ટકા સુધી વધારી દેવામાં આવી છે. બેંક હવે એમસીએલઆરના આધારે હોમ લોન્સ અને કાર લોનના દર નક્કી કરે છે. આવી પરિસ્થિતિમાં એમસીએલઆરના દરોમાં વધારાથી એચડીએફસી બેંકની હોમ અને કાર લોન મોંઘી થવાની સંભાવના પણ વધી ગઈ છે.

એમસીએલઆર શું છે

એમસીએલઆર શું છે

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ માર્જિનલ કૉસ્ટ ઑફ ફંડ્સ બેસ્ડ લેંડિંગ રેટ્સ એમસીએલઆરની વ્યવસ્થા શરૂ કરી છે. આ વ્યવસ્થા હેઠળ વિવિધ ગ્રાહકો માટેના લોનના વ્યાજ દરો તેમના રિસ્ક પ્રોફાઇલના આધાર પર નક્કી કરવામાં આવે છે.

આ બેંકોએ પણ લોન કરી મોંઘી

આ બેંકોએ પણ લોન કરી મોંઘી

અગાઉ એસબીઆઈ, આઇસીઆઇસીઆઇ અને બેંક ઓફ બરોડાએ વ્યાજદરમાં વધારો કર્યો હતો. એસબીઆઈનો એક વર્ષનો એમસીએલઆર 8.45 ટકા, આઈસીઆઈસીઆઈ બેંકનો 8.55 ટકા અને બેંક ઓફ બરોડાએ 5 ટકાનો વધારો કર્યો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X