ઓનલાઇન સુવિધાનો ઉપયોગ કરી ચેક પેમેન્ટ આવી રીતે અટકાવો
ખોવાઇ ગયેલા ચેકના કિસ્સામાં સ્ટોપ પેમેન્ટની સુવિધા ચેકના દુરુપયોગ કે છેતરપિંડી થતા અટકાવે છે. જો કે સ્ટોપ પેમેન્ટની અરજી કરતા પહેલા આપે એક બાબત ખાસ ચકાસી લેવી જોઇએ કે ચેક ક્લિયરિંગ માટે આવી ચૂક્યો નથીને?
જો સ્ટોપ પેમેન્ટની અરજી કરવામાં આવે એ પહેલા જ ચેક ક્લિયરિંગ માટે મૂકવામાં આવે તો બેંક આપના ચેકનું પેમેન્ટ અટકાવવાનો અધિકાર ધરાવતી નથી.

આ સેવા પ્રદાન કરવા માટે બેંક દ્વારા ચાર્જ પણ વસૂલ કરવામાં આવે છે. બેંકો પ્રમાણે આ ચાર્જીસ અલગ અલગ હોય છે. તેનો ચાર્જ કેટલો હશે તેનો આધાર આપ કેટલા ચેકનું સ્ટોપ પેમેન્ટ કરાવો છો તેના પર પણ રહેલો છે.
સ્ટોપ પેમેન્ટની પ્રક્રિયા શું છે?
અહીં એસબીઆઇ બેંકનું ઉદાહરણ આપીને સમગ્ર પ્રક્રિયા સમજાવવામાં આવી છે.
1. બેંકની વેબસાઇટ onlinesbi.com ની મુલાકાત લો.
2. પર્સનલ બેંકિંગમાં લોગિન થાવ (યુઝરનેમ અને પાસવર્ડ સાથે)
3. હોમ પેજમાં ઇ સર્વિસીસ ટેબ ક્લિક કરો.
4. નીચે જતા આપને સ્ટોપ પેમેન્ટનો ઓપ્શન જોવા મળશે તે ક્લિક કરો
5. ચેક નંબર, તારીખ, જેને આપ્યો તેનું નામ વગેરે વિગતો ભરો
6. ટર્મ્સ એન્ડ કન્ડિશન્સના આઇકોન પર ટિક કરો
7. સબમિટ ક્લિક કરો
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
