ઉંમરના વિવિધ પડાવે કેવા પ્રકારનું રોકાણ કરશો?
આજની હાઇ ફાઇ લાઇફ સ્ટાઇલમાં બચત કરવી મુશ્કેલ છે. આમ છતાં બચત કરવી અનિવાર્ય છે કારણ કે વર્તમાનમાં કરેલી બચત ભવિષ્યમાં મદદે આવશે. આ કારણે બચત એવી કરવી કે જેમાં ઇન્વેસ્ટમેન્ટ ભલે ઓછું હોય પણ તે વળતર વધારે સારી રીતે આપે. જો કે વધારે સારું વળતર મેળવવા માટે કેટલીક વય પછી જોખમ ખેડી શકાયતું નથી.
અમે આપને ઉંમરના વિવિધ પડાવમાં ક્યારે ક્યાં રોકાણ કરી શકાય તે અંગેની માહિતી આપી રહ્યા છે. આ વિગતો વાંચવા માટે આગળ ક્લિક કરો...

બેચલર્સ માટે રોકાણ
બેચલર્સ લાઇફ જીવનનો એવો તબક્કો છે, જ્યારે તમે સૌથી વધુ જોખમ લઈ શકો છો, કેમ કે તમારી ઉપર કોઈ જવાબદારી નથી હોતી. કોઈ બીજી નાણાકીય જવાબદારી હોતી નથી.

ઘરના એક માત્ર કમાઉ સભ્ય તરીકે
આપના લગ્ન બાદ જ્યારે આપના બાળકો થાય છે અને માતા પિતા વૃદ્ધ બને છે ત્યારે આપ ઘરના એકમાત્ર કમાઉ સભ્ય બનો છે. આવા સમયે આપ પર ઘરનો માસિક ખર્ચ નિભાવવાનો પડકાર રહેલો છે. આ કારણે ખર્ચ વધી રહ્યા છે અને બચત ઘટે છે ત્યારે વધારે જોખમ લીધા વિના રોકાણ કરીને બચત કરવી જોઇએ.

નિવૃત્તિ સમયે
આ સમયે તમે જોખમ મુક્ત રોકાણ કરી શકો છો. કારણ કે આપની મોટા ભાગની લોન પુરી થઇ ગઇ હશે. પણ સાથે આવકના સાધન પણ ઘટી ગયા હશે. આ કારણે આપની પાસે જે મૂડી છે તેમાંથી જ નિર્વાહ કરવાનો છે.

Click it and Unblock the Notifications