જાતીય સતામણીના આરોપમાં CEO મૂર્તિને હાંકી કાઢ્યા

phaneesh
નવી દિલ્હી, 21 મે: આઇટી સર્વિસ પ્રોવાઇડર કંપની આઇગેટ કોર્પોરેશને આજે પોતાના અધ્યક્ષ અને મુખ્ય કાર્યકારી ફણીશ મૂર્તિને જાતિય સતામણીના આરોપમાં તગેડી મૂક્યાં છે. તેમને આ પહેલાં પણ જાતિય સતામણીના આરોપમાં ઇન્ફોસિસમાંથી પણ કાઢી મુકવામાં આવ્યાં હતા.

આઇગેટના એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે મેનેજમેન્ટ મંડળે કાયદાકીય સલાહકારની તપાસ અને ફણીશ મૂર્તિના એક કર્મચારી સાથે સંબંધ તથા જાતીય સતામણીના આરોપમાં સાક્ષીઓના આધારે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

નિવેદન મુજબ હાલમાં તપાસમાં જાણવા મળ્યું છે કે ફણીશ મૂર્તિ દ્વારા આ સબંધ અંગે જાણ કરવામાં ન આવતાં આઇગેટની નીતિ અને ફણીશ મૂર્તિની પ્લેસમેન્ટ કોન્ટ્રાક્ટનું ઉલ્લંઘન થયું છે. આ દરમિયાન મેનેજમેન્ટે જેરહાર્ડ વાજિંગરને અંતરિમ અધ્યક્ષ અને મુખ્ય કાર્યકારી નિમવામાં આવ્યાં છે. આ પરિવર્તન તાત્કાલિક ધોરણે કરવામાં આવ્યું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X