Gold-Silver Rate Today: આજે સોનું થયુ સસ્તુ, જાણો કેટલો છે ભાવ
સોના ચાંદીના ભાવમાં છેલ્લા બે દિસવથી ઘટી રહ્યા છે. સોનુ તેમ છતા પોતાના ઓલ ટાઇમ હાઇ ભાવની નજીક જ છે.
એક દિવસ પહેલા પોતાના ઓલ ટાઇમ હાઇ રેટ પર પહોચેલા સોનાની કિમતમાં થોડો ઘટાડો જોવા મળી રહ્યો છે. સોના અને ચાંદીની કિમત મંગળવારમાં ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. જો કે, સોનાના ભાવમાં લગાતાર ઉતાર ચડાવ ચાલુ છે. પરતુ તે મોટા ભાગે ઉપર તરફ જઇ રહ્યા છે. એમસીએક્સમાં સોાનાનો ભાવ વધ્યો છે. અને પાછળના દસ દિવસમાં સોાની કિમતમાં 3 ત્રણ ગણી ઘટી અને 5 ગણી વધી છે. 2 વાર ફિક્સ રહ્યા છે. સોમવારે ચાદીના ભાવ સ્થિર રહ્યા હતા. પાછળના દસ દિવસમાં ચાંદીની કિમત બે વાર વધ્યા અને એક વાર ઘટ્યા છે.

જાણો કેટલુ સસ્તુ યયુ સોનુ
10 જાન્યુઆરીના રોજ દેશમાં 22 કેરેટ સોાનાની કિમત 10 ગ્રામ સોનાની કિમત 150 રૂપિયાનો ઘટાડો થયો હતો. આ વર્તમાન માં 51,450 રૂપિયા છે તો 10 ગ્રામ 24 કેરેટ સોનાની કિમત 160 રૂપિયાથી ઘટીને 56130 રૂપિયા થઇ ગયા છે. ચાંદીની કિમત આઝે સ્થિર છે. ચાંદીના ભાવ હાલમાં પ્રતિ કિલોએ 71800 રૂપિયા છે. જણાવી દઇએ કે, 9 જાન્યુઆરીના 24 કેરેટ ગોલ્ડના 10 ગ્રામનો ભાવ 56290 હતો. જ્યારે કેરટ ગોલ્ડના 10 ગ્રામની ભાવ 51,600 છે. એવામાં સોનું સસ્તુ થયુ છે.
પોતાના ઓલ ટાઇમ હાઇ પ્રાઇઝ પર સોનુ
મંગળવારે સોનાની કિમતમાં ઘટાડો થયો હતો. પરંતુ તેમ છતા ગોલ્ડ પોતાના ઓલ ટાઇમ હાઇ રેટની આજુ બાજુમાં જ છે . જણાવી દઇએ કે, 2020માં સોનાની કિમત 56,200 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોચ્યો હતો. ત્યાર બાદ કાલે એટલે કે, સોમવારે સૌથી ઉચ્ચ સ્તર પર પાર કર્યો હતો. જો કે મંગળવારે તેની ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો.
મોટા શહેરોમાં સોનાનો ભાવ
દિલ્હીમા 24 કેરેટ સોનાનો ભાવ 56440 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 22 કેરેટ સોાનો ભાવ 51,750 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો. તો ચૈન્નઇમાં 24 કેરેટ સોાની કીમત 52258 અે 22 કેરેટ સોનાની કિમત 47927 હતી. કોલકાતામાં 24 કેરેટ સોાનાની કિમત 56290 અને 22 કેરેટ સોાની કિમત 51600 રૂપિયા હતા.
-
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી






Click it and Unblock the Notifications
