Jioની ધમાકેદાર ઓફર હવે 10 રૂપિયામાં મળશે 1GB ડેટા
Jioની ધમાકેદાર ઓફર હવે 10 રૂપિયામાં મળશે 1GB ડેટા
ટેલીકોમ કંપની jioએ લોકોને રાહતના સમાચાર આપ્યા છે છે. વાત કરવામાં આવે પ્રિપ્રેડ પ્લાનની તો આ કંપનીઓ ફરીથી તેમની પ્રીપેડ યોજનાઓને ખર્ચાળ બનાવી શકે છે. પરંતુ હજી પણ ત્રણ મોટી ટેલિકોમ કંપનીઓ એટલે કે રિલાયન્સ જિયો, એરટેલ અને વોડાફોન ઘણી સસ્તી યોજનાઓ આપી રહી છે. ડિસેમ્બરમાં પ્રિપેઇડ યોજનાઓ પરના ભાવમાં 42 ટકાનો વધારો થયા પછી ત્રણેય કંપનીઓ ચાલુ ભાવમાં ઘણી આકર્ષક યોજનાઓ આપી રહી છે. ત્યારે કિંમતના ડેટાની ઘણી શ્રેષ્ઠ યોજનાઓ છે. મહત્વની બાબત એ છે કે તમે 1 દિવસથી 1 વર્ષ સુધીની તમારી મનપસંદ અને સગવડતા મુજબ યોજનામાંથી શ્રેષ્ઠ વિકલ્પ પસંદ કરી શકો છો. Jio, એરટેલ અને વોડાફોનની યોજનાઓમાં, તમને 1 GBથી 3 GB ડેટા સુધીની દૈનિક યોજનાઓનો લાભ મળશે. જેમાં તમને નિશુલ્ક અનલિમિટેડ કોલીંગ પણ મળશે. જો તમે ફક્ત ડેટા પ્લાન લો છો તો તે પણ ઉપલબ્ધ છે.

10 રૂપિયામાં મળશે 1GB ડેટા
સસ્તા ડેટા પ્લાનમાં jioની એક મોટી યોજના છે જેમાં તમને ફક્ત 10 રૂપિયામાં 1 જીબી ડેટા મળશે. તમને જણાવી દઇએ કે ફકત રિલાયન્સ અને jio તેમના બીજા પ્લાનમાં અન્ય નેટવર્કો માટે આ સેવા નથી આપતી. jioના બધા પ્લાન jio to jioમાટે અનલીમીટેડ છે. પરંતુ બીજા નેટવર્કો માટે માર્યાદિત મીનીટોની સેવા આપવામાં આવશે. તે સિવાયની ઓફ નેટવર્ક એટલે કે jio સિવાયની બીજા અન્ય નેટવર્ક પર કોલીંગ કરવામાટે પ્રતિ મિનિટ 6 પૈસા ચુકવવા પડશે. તેના માટે તમારે અલગથી રીચાર્જ કરાવવું પડશે. jioનું સૌથી સસ્તો પ્લાન 10રૂપિયામાં જેમાં તમને 7.47 રૂપિયાના ટોક ટાઇમ ઉપરાંત 1 GB ડેટા મળશે.

98 વાળી યોજનામાં મળી રહતા ફાયદા
તમને જણાવી દઇએ છીએ કે jioએ 98માં મળતી સેવામાં ફેરબદલ કર્યો છે. કંપનીએ 98 રૂપિયાની યોજના સાથે 10 રૂપિયાના ટોપ-અપ માટે 124 આઈયુસી મિનિટનો સમાવેશ કર્યો છે. આ એજ રૂપિયામાંનું ટોપઅપ છે જેમાં તમને 1 GBડેટા મળશે. જિઓના 98 રૂપિયાવાળા પ્લાનમાં જિઓ તરફથી અનલિમિટેડ કોલિંગ, 300 એસ.એમ.એસ અને કુલ 2GB ડેટા મળશે જોકે યોજનાની માન્યતા 28 દિવસની છે

રોજ 149માં મળશે 1GB ડેટા
રિલાયન્સ જિઓના 149 રૂપિયામાં તમને દરરોજ 1 જીબી ડેટા મળશે. આ યોજનાની માન્યતા 24 દિવસની છે. એટલે કે, 149 રૂપિયામાં તમને કુલ 24 જીબી ડેટા મળશે. આ યોજનામાં દૈનિક 100 એસ.એમ.એસ પણ છે કોલીંગ વિશે વાત કરતાં, તમને Jio થી Jio સુધી અમર્યાદિત કોલિંગ સુવિધા મળશે. પરંતુ જિઓને અન્ય નેટવર્ક પર કોલિંગ કરવા માટે 300 મિનિટ મફત મળશે. તેના ઉપર કોલિંગ કરવા માટે, તમારે વાતનો સમય રિચાર્જ કરવો પડશે જે પ્રતિ મિનિટ 6 પૈસા લેશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
