For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

SBIમાંથી ફ્રી હોમ લોન પ્રોસેસિંગ ફી લેવા હવે 2 સપ્તાહનો જ સમય?

|
Google Oneindia Gujarati News

જી હા, 1 જાન્યુઆરી 2015થી હોમ લોન લેનારી વ્યક્તિઓએ હોમ લોન પ્રોસેસિંગ ફી ચૂકવવી પડશે. અત્યાર સુધી ટેકઓવર અને નવી હોમ લોન પ્રપોઝલ બંને પર ત્રણ મહિનાની પ્રમોશનલ એક્સરસાઇઝ અંતર્ગત હોમ લોન પ્રોસેસિંગ ફી ચૂકવવામાં છૂટ આપવામાં આવી હતી.

તાજેતરમાં જેમણે લોન માટે અરજી કરી હશે તેમની બ્રાન્ચોએ 31 દિવસના ક્લોઝર પીરિયડમાં લોનના સંપૂર્ણ ડૉક્યુમેન્ટ્સ અને સેન્ક્શન પ્રોસેસ 31 જાન્યુઆરી, 2015 પહેલા પૂરી કરવાની રહેશે.

17-1418810563-home-loan-4

પ્રોસેસિંગ ચાર્જીસ ઉપરાંત અન્ય ફી પણ ચૂકવવી પડશે જેમાં નીચેનાનો સમાવેશ થાય છે...

A) પ્રિ સેન્ક્શન
- પ્રોપર્ટી સર્ચ અને ટાઇટલ ઇન્વેસ્ટિગેશન રિપોર્ટ માટે એડવોકેટની ફી
- વેલ્યુએશન રિપોર્ટ માટે વેલ્યુઅલની ફી

B) પોસ્ટ સેન્ક્શન
- લોન એગ્રીમેન્ટ અને મોર્ગેજ માટે ચૂકવવી પડતી સ્ટેમ્પ ડ્યુટી
- પ્રોપર્ટી ઇન્શ્યોરન્સ પ્રિમિયમ
- પ્રોસેસિંગ ફી

જો કે આમા પ્રિ પેમેન્ટ કે પ્રિ ક્લૉઝર માટે ચૂકવવામાં પડતા ચાર્જીસની ગણતરી કરવામાં આવી નથી.

વર્તમાન સમયમાં મહિલાઓ માટેની લોનમાં વ્યાજદર 10.10 ટકા છે. જ્યારે અન્યો માટે તે 10.15 ટકા છે.

English summary
Last 2 Weeks to Avail Free Home Loan Processing Fee From SBI?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X