For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

15000થી 25000ની વચ્ચેના શાનદાર એન્ડ્રોઇડ સ્માર્ટફોન

|
Google Oneindia Gujarati News

હવે લોકો એમ નથી કહેતા કે એક ફોન લેવો જોઇએ, પરંતુ એવું કહે છે કે એન્ડ્રોઇડ ફોન લેવા જઇ રહ્યો છું. એન્ડ્રોઇડનો જલવો લોકોના માથે ચઢી રહ્યો છે, જોકે નોકિયાની લુમિયા શ્રેણી પણ લોકોને ખાસી પસંદ આવી રહી છે. પરંતુ એન્ડ્રોઇડ પ્લેટફોર્મ જેવી લોકપ્રિયતા હજુ વિન્ડો પ્લેટફોર્મને મળી નથી. જો કે આજે અમે અહી વાત કરી રહ્યાં છીએ એવા સ્માર્ટફોન્સ અંગે જેની કિંમત 15000થી 25000 રૂપિયાની વચ્ચે છે.

જો તમને એક એવો સ્માર્ટફોન જોઇએ છે જે એન્ડવાન્સ હોય અને સાથે ઘણા ફિચર્સ પણ હોય તો 15000નુ બજેટ બનાવી લેવું જોઇએ, આજકાલ સ્માર્ટફોનમાં ટીવી કનેક્ટ કરવાના ફીચર પણ મળી રહ્યાં છે, જેની મદદથી તમે ફોનમાં સેવ વીડિયોમાં પોતાના ટીવીને પણ જોઇ શકો છો. નીચે આપવામાં આવેલા સ્લાઇડમાં અલગ-અલગ બ્રાન્ડના ઘણા સ્માર્ટફોન આપવામાં આવ્યા છે. તો ચાલો તસવીરોના માધ્યમથી આ સ્માર્ટફોન્સના ફિચર પર એક નજર નાંખીએ.

જોલો એક્સ 1000

જોલો એક્સ 1000

ડિસ્પ્લેઃ- 4.7 ઇન્ચ ટીએફટી એલસીડી કેપેસિટિવ સ્ક્રિન, 720 x 1280 રિઝોલ્યુશન
મેમરીઃ- 32 જીબી માઇક્રો એસડી
ઇન્ટરનલ મેમરીઃ- 160 એમબી, 512 એમબી રોમ, 290 એમબી રેમ
સપોર્ટઃ- વાઇફાઇ
પ્રોસેસરઃ- 2 ગીગાહર્ટ ઇન્ટલ એટમ પ્રોસેસર
કેમરાઃ- 8 મેગાપિક્સલ પ્રાઇમરી કેમેરા, 1.3 મેગાપિક્સલ સેકન્ડરી કેમેરા
ઓએસઃ- એન્ડ્રોઇડ 4.04 આઇસ્ક્રિમ સેન્ડવિચ ઓએસ

અલ્કાટેલ આઇડલ અલ્ટ્રા OT6033x

અલ્કાટેલ આઇડલ અલ્ટ્રા OT6033x

ડિસ્પ્લેઃ- 4.7 ઇન્ચ કેપેસિટિવ સ્ક્રિન, 720 x 1280 રિઝોલ્યુશન
ઇન્ટરનલ મેમરીઃ- 16 જીબી, 1 જીબી રેમ
સપોર્ટઃ- વાઇફાઇ
પ્રોસેસરઃ- 1.2 ગીગાહર્ટ ડ્યુએલ કોર પ્રોસેસર
કેમરાઃ- 8 મેગાપિક્સલ પ્રાઇમરી કેમેરા, 1.3 મેગાપિક્સલ સેકન્ડરી કેમેરા
ઓએસઃ- એન્ડ્રોઇડ 4.1 જેલીબીન ઓએસ

એલડી નેક્સસ 4

એલડી નેક્સસ 4

ડિસ્પ્લેઃ- 4.7 ઇન્ચ ડબલ્યુએકસજીએ સ્ક્રિન, 768 x 1280 રિઝોલ્યુશન
ઇન્ટરનલ મેમરીઃ- 16 જીબી, 2 જીબી રેમ
સપોર્ટઃ- વાઇફાઇ, વાયરલેસ ચાર્જિંગ સપોર્ટ
પ્રોસેસરઃ- 1.2 ગીગાહર્ટ ડ્યુએલ કોર પ્રોસેસર
કેમરાઃ- 8 મેગાપિક્સલ પ્રાઇમરી કેમેરા, 1.3 મેગાપિક્સલ સેકન્ડરી કેમેરા
ઓએસઃ- એન્ડ્રોઇડ 4.2 જેલીબીન ઓએસ
બેટરીઃ- 2100 એમએચ એસઆઇઓ પ્લસ બેટરી

સોની એક્સપીરિયા એલ

સોની એક્સપીરિયા એલ

ડિસ્પ્લેઃ- 4.3 ઇન્ચ ટીએફટી કેપેસિટિવ ટચ સ્ક્રિન, 480 x 854 રિઝોલ્યુશન
મેમરીઃ- 32 જીબી માઇક્રો એસડી
ઇન્ટરનલ મેમરીઃ- 8 જીબી, 1 જીબી રેમ
સપોર્ટઃ- વાઇફાઇ
પ્રોસેસરઃ- 1 ગીગાહર્ટ ડ્યુએલ કોર ક્વોલકોમ પ્રોસેસર
કેમરાઃ- 8 મેગાપિક્સલ પ્રાઇમરી કેમેરા, 0.3 મેગાપિક્સલ સેકન્ડરી કેમેરા
ઓએસઃ- એન્ડ્રોઇડ 4.1 જેલીબીન ઓએસ

સેમસંગ ગેલેક્સી ગ્રાન્ડ ક્વાટ્રો

સેમસંગ ગેલેક્સી ગ્રાન્ડ ક્વાટ્રો

સિમઃ- ડ્યુએલ સિમ સપોર્ટ
ડિસ્પ્લેઃ- 4.7 ઇન્ચ ટીએફટી કેપેસિટિવ ટચ સ્ક્રિન, 480 x 800 રિઝોલ્યુશન
મેમરીઃ- 32 જીબી માઇક્રો એસડી
ઇન્ટરનલ મેમરીઃ- 8 જીબી, 1 જીબી રેમ
સપોર્ટઃ- વાઇફાઇ
પ્રોસેસરઃ- 1.2 ગીગાહર્ટ ડ્યુએલ કોર એ5 પ્રોસેસર
કેમરાઃ- 5 મેગાપિક્સલ પ્રાઇમરી કેમેરા, 0.3 મેગાપિક્સલ સેકન્ડરી કેમેરા
ઓએસઃ- એન્ડ્રોઇડ 4.1 જેલીબીન ઓએસ
બેટરીઃ- 2,000એમએએચ

સેમસંગ ગેલેક્સી ગ્રાન્ડ ડ્યુએસ I9082

સેમસંગ ગેલેક્સી ગ્રાન્ડ ડ્યુએસ I9082

સિમઃ- ડ્યુએલ સિમ સપોર્ટ
ડિસ્પ્લેઃ- 5 ઇન્ચ ટીએફટી કેપેસિટિવ ટચ સ્ક્રિન, 480 x 800 રિઝોલ્યુશન
મેમરીઃ- 64 જીબી માઇક્રો એસડી
ઇન્ટરનલ મેમરીઃ- 8 જીબી, 1 જીબી રેમ
સપોર્ટઃ- વાઇફાઇ
પ્રોસેસરઃ- 1.2 ગીગાહર્ટ ડ્યુએલ કોર એ9 પ્રોસેસર
કેમરાઃ- 8 મેગાપિક્સલ પ્રાઇમરી કેમેરા, 2 મેગાપિક્સલ સેકન્ડરી કેમેરા
ઓએસઃ- એન્ડ્રોઇડ 4.1.2 જેલીબીન ઓએસ
બેટરીઃ- 2100એમએએચ

સોની એક્સપીરિયા એસપી

સોની એક્સપીરિયા એસપી

ડિસ્પ્લેઃ- 4.6 ઇન્ચ ટીએફટી એચડી કેપેસિટિવ ટચ સ્ક્રિન, 720 x 1280 રિઝોલ્યુશન
મેમરીઃ- 32 જીબી માઇક્રો એસડી
ઇન્ટરનલ મેમરીઃ- 8 જીબી, 1 જીબી રેમ
સપોર્ટઃ- વાઇફાઇ
પ્રોસેસરઃ- 1.7 ગીગાહર્ટ ક્વોલકોમ સ્નૈપડ્રૈગન ડ્યુએલ કોર પ્રોસેસર
કેમરાઃ- 8 મેગાપિક્સલ પ્રાઇમરી કેમેરા, 0.3 મેગાપિક્સલ સેકન્ડરી કેમેરા
ઓએસઃ- એન્ડ્રોઇડ 4.1 જેલીબીન ઓએસ
બેટરીઃ- 2370એમએએચ

English summary
latest android smartphones between 15000 to 25000 rs
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X