LPG Price: કૉમર્શિયલ સિલિન્ડર થયુ 100 રુપિયા સસ્તુ, જાણો નવા રેટ
LPG Cylinder Price Reduced: ઓગસ્ટના પહેલા દિવસે દેશની સરકારી પેટ્રોલિયમ કંપનીઓએ એલપીજીના ભાવમાં ઘટાડો કર્યો છે. ઓઈલ કંપનીઓએ કૉમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 100 રૂપિયા સુધીનો ઘટાડો કર્યો છે. જોકે, ઘરેલુ એલપીજી સિલિન્ડર પર કોઈ રાહત નથી.
કૉમર્શિયલ 19 કિલોના સિલિન્ડરની કિંમતમાં 100 રૂપિયાનો મોટો ઘટાડો જાહેર કરવામાં આવ્યો છે. આજથી કૉમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત 1680 રૂપિયા થઈ ગઈ છે.

ન્યૂઝ એજન્સી એએનઆઈના જણાવ્યા અનુસાર, ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ કૉમર્શિયલ LPG ગેસ સિલિન્ડરની કિંમતોમાં ઘટાડો કર્યો છે. આજથી 19 કિલોના કૉમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં 99.75 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. દિલ્હીમાં કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની છૂટક વેચાણ કિંમત આજથી 1680 રૂપિયા છે. સ્થાનિક એલપીજીના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી.
અન્ય શહેરોની વાત કરીએ તો કોલકાત્તામાં કૉમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમત હવે 1895.50 રૂપિયાથી ઘટીને 1802.50 રૂપિયા થઈ ગઈ છે. મુંબઈમાં 1733.50 રુપિયાથી ઘટીને 1649.50 રૂપિયા થઈ ગઈ છે. ચેન્નાઈમાં 1945.00 રુપિયાથી ઘટીને રૂ. 1852.50 થઈ ગઈ છે.
Oil marketing companies have reduced the prices of commercial LPG gas cylinders. The rate of 19 KG commercial LPG gas cylinders has been slashed by Rs 99.75 with effect from today. Delhi retail sales price of 19kg commercial LPG cylinder is Rs 1,680 from today: Sources
— ANI (@ANI) August 1, 2023
No change…
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
