For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સેમસંગને હંફાવવા માઇક્રોમેક્સે લોન્ચ કર્યો સ્માર્ટફોન કેનવાસ 4

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 8 જુલાઇ : ભારતીય મોબાઇલ મેન્યુફેક્ચરિંગ કંપની માઇક્રોમેક્સે સોમવારે પોતાનો નવો સ્માર્ટફોન કેનવાસ 4 લોન્ચ કરી દીધો છે. ભારતમાં આ સ્માર્ટ ફોનની કિંમત રૂપિયા 17,999 છે. માઇક્રોમેક્સ કંપનીએ આ ફોન સેમસંગના ગેલેક્સી એસ 4ને હંફાવવા માટે માર્કેટમાં ઉતાર્યો છે. માઇક્રોમેક્સ કેનવાસ 4ની ખાસીયત એ છે કે તેમાં 5 ઇંચની મોટી સ્ક્રીન છે. આ સાથે તેની પિક્ચર ક્વૉલિટી પણ ખૂબ સરસ છે.

માઇક્રોમેક્સે તેમાં એન્ડ્રોઇડ જેલીબીન ઓપરેટિંગ સિસ્ટમ આપી છે. આ સ્માર્ટ ફોન ડ્યુઅલ સિમ છે. તેમાં ફોટોગ્રાફી માટે 13 મેગાપિક્સલનો કેમેરા છે. જ્યારે વીડિયો કોલિંગ માટે ફ્રન્ટ ફેસિંગ 5 મેગા પિક્સલ કેમેરા આપવામાં આવ્યો છે.

1

1


એન્ડ્રોઇડ જેલીબીન ઓપરેટિંગ સિસ્ટમ

2

2

5 ઇંચની મોટી સ્ક્રીન

3

3

720x1280નું ડિસ્પ્લે

4

4

1.2 ગીગાહર્ટ્સનું ક્વાડકોર પ્રોસેસર

5

5

1 જીબી રેમ

6

6

ફોટોગ્રાફી માટે 13 મેગા પિક્સલ કેમેરા, વિડીયો કોલિંગ માટે ફ્રન્ટમાં 5 મેગા પિક્સલ કેમેરા

7

7

16 જીબી ઇન્ટર્નલ મેમરી (એક્સપાન્ડેબલ 32 જીબી)

8

8

ડ્યુઅલ સિમ ફેસિલિટી

English summary
Micromax launches smartphone Canvas 4 to beat Samsung.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X