2014નો પહેલી સૌથી મોટી લોન્ચિંગ હશે મોટો જી સ્માર્ટફોન
2014 મોટોરોલાના મોટો જીની પ્રતિક્ષા બધા જ આતુરતાથી જોઇ રહ્યાં છે. મોટોરોલાએ ગયા વર્ષે તેને જાન્યુઆરીમાં લોન્ચ કરવાની ઘોષણા કરી હતી. ગુગલ દ્વારા મોટોરોલાનું અધિગ્રહણ કરવામાં આવ્યા બાદ આ મોટોરોલાનો પહેલો મિડ રેન્જ સ્માર્ટફોન છે. મોટો જીએ છેલ્લા બે વર્ષમાં બે મેમરી ઓપ્શન સાથે લોંચ કર્યો હતો 8 જીબી અને 16 જીબી.
મોટો જી ઝડપી પ્રોસેસર સાથે 4.5 ઇન્ચની સ્ક્રીન આપવામાં આવી છે, ફોનની સૌથી મોટી ખાસિયત છે, તેની કિંમત અંગે વાત કરવામાં આવે તો આશા રાખવામાં આવી છે કે ભારતમાં તેને 13 હજારથી 14 હજાર રૂપિયાની વચ્ચે લોન્ચ કરવામાં આવશે. તો ચાલો તસવીરો થકી જાણીએ મોટો જીમાં આપવામાં આવેલા અન્ય ફીચર્સ અંગે.

મોટોરોલા દ્વારા કરવામાં આવ્યું ટ્વીટ
મોટોરોલા દ્વારા ટ્વીટ કરવામાં આવેલા મેસેજ અનુસાર જાન્યુઆરીમાં મોટો જીને લોન્ચ કરવામાં આવ્યા.

આગામી સપ્તાહે થઇ શકે છે લોન્ચ
મોટોરોલા અનુસાર આગામી સપ્તાહમાં કંપની મોટો જીને લોન્ચ કરી શકે છે.

2014ની સૌથી મોટી લોન્ચ
મોટો જી 2014ની સૌથી મોટી લોન્ચ હશે.

મિડ રેન્જ સ્માર્ટફોન
મોટોરોલાનો આ પહેલો મિડ રેન્જ સ્માર્ટફોન છે.

ગોરીલા ગ્લાસ સ્ક્રીન
મોટોરોલાના મોટો જીમાં 4.5 ઇન્ચની ગોરિલા ગ્લાસ સ્ક્રીન આપવામાં આવી છે.

પ્રોસેસર
મોટો જીમાં કાટ્રેક્સ એ 7 એઆરએમ ક્વોલકોમ સ્નૈપડ્રેગન 400 ક્વોડ કોર 1.2 ગીગાહર્ટ્ઝ પ્રોસેસર આપવામાં આવ્યું છે.

બે મેમરી ઓપ્શન
મોટો જીને બે મેમરી ઓપ્શન સાથે લોન્ચ કરવામાં આવશે. એક 8 જીબી અને બીજો 16 જીબી.

રેમ
મોટો જીમાં 1 જીબી રેમ આપવામાં આવી છે.

ઓપરેટિંગ સિસ્ટમ
એન્ડ્રોઇડ જેલીબીન 4.3 વર્ઝનવાળા મોટો જી કિટ કેટ અપગ્રેડ મળી શકે છે.

કેમેરા
મોટો જીમાં 5 મેગા પિક્સલ પ્રાઇમરી અને 1.3 મેગા પિક્સલ સેકન્ડરી કેમેરા આપવામાં આવ્યો છે.
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ









Click it and Unblock the Notifications
