For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મુકેશ અંબાણીનું ઘર એન્ટાલિયા વિશ્વનું સૌથી મોંઘુ ઘર

|
Google Oneindia Gujarati News

ન્યુયોર્ક, 14 મે : ફોર્બ્સ મેગેઝિન દ્વારા જાહેર કરવામાં આવેલી એક યાદી અનુસાર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણીનું મુંબઇ સ્થિત ઘર 'એન્ટિલિયા' વિશ્વના સૌથી મોંઘા ઘરોની યાદીમાં ટોચના સ્થાને આવે છે. ફોર્બસની આ યાદીમાં ભારતના સ્ટીલ કિંગ લક્ષ્મી મિત્તલના લંડન સ્થિત ડ્રીમ હાઉસને પણ સ્થાન મળ્યું છે.

મુંબઈમાં 27 માળ ધરાવતું અને 4,00,000 ચોરસ ફૂટમાં પથરાયેલું 'એન્ટિલિયા'નું નામ અંબાણી પરિવારે એન્ટાલન્ટિકના આયર્લેન્ડ પરથી પાડ્યું છે. જે વિશ્વનું સૌથી મોંઘુ બિલિયેનર હાઉસ છે.

ફોર્બસની આ યાદીમાં 'વિશ્વની સૌથી મોંઘી મિલકત મુકેશ અંબાણીની મુંબઈ સ્થિત 'એન્ટિલિયા' મથાળા હેઠળ અંબાણીના ઘરને સ્થાન મળ્યું છે. ફોર્બસના જણાવ્યા અનુસાર વિશ્વનું સૌથી મોઘું મકાન 'એન્ટિલિયા' છે જેના બાંધકામ પાછળ એક બિલિયન કે બે બિલિયન ડોલરનો ખર્ચ થયો છે.

મુકેશ અંબાણીનું ઘર એન્ટાલિયા વિશ્વનું સૌથી મોંઘુ ઘર

મુકેશ અંબાણીનું ઘર એન્ટાલિયા વિશ્વનું સૌથી મોંઘુ ઘર

ફોર્બ્સ મેગેઝિન દ્વારા જાહેર કરવામાં આવેલી એક યાદી અનુસાર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણીનું મુંબઇ સ્થિત ઘર 'એન્ટિલિયા' વિશ્વના સૌથી મોંઘા ઘરોની યાદીમાં ટોચના સ્થાને આવે છે. ફોર્બસની આ યાદીમાં ભારતના સ્ટીલ કિંગ લક્ષ્મી મિત્તલના લંડન સ્થિત ડ્રીમ હાઉસને પણ સ્થાન મળ્યું છે.

મુકેશ અંબાણીનું ઘર એન્ટાલિયા વિશ્વનું સૌથી મોંઘુ ઘર

મુકેશ અંબાણીનું ઘર એન્ટાલિયા વિશ્વનું સૌથી મોંઘુ ઘર

મુંબઈમાં 27 માળ ધરાવતું અને 4,00,000 ચોરસ ફૂટમાં પથરાયેલું 'એન્ટિલિયા'નું નામ અંબાણી પરિવારે એન્ટાલન્ટિકના આયર્લેન્ડ પરથી પાડ્યું છે. જે વિશ્વનું સૌથી મોંઘુ બિલિયેનર હાઉસ છે.

મુકેશ અંબાણીનું ઘર એન્ટાલિયા વિશ્વનું સૌથી મોંઘુ ઘર

મુકેશ અંબાણીનું ઘર એન્ટાલિયા વિશ્વનું સૌથી મોંઘુ ઘર

ફોર્બસની આ યાદીમાં 'વિશ્વની સૌથી મોંઘી મિલકત મુકેશ અંબાણીની મુંબઈ સ્થિત 'એન્ટિલિયા' મથાળા હેઠળ અંબાણીના ઘરને સ્થાન મળ્યું છે. ફોર્બસના જણાવ્યા અનુસાર વિશ્વનું સૌથી મોઘું મકાન 'એન્ટિલિયા' છે જેના બાંધકામ પાછળ એક બિલિયન કે બે બિલિયન ડોલરનો ખર્ચ થયો છે.

મુકેશ અંબાણીનું ઘર એન્ટાલિયા વિશ્વનું સૌથી મોંઘુ ઘર

મુકેશ અંબાણીનું ઘર એન્ટાલિયા વિશ્વનું સૌથી મોંઘુ ઘર

અંબાણીના આ અદ્દભુત મકાનમાં છ માળનું અંડરગ્રાઉન્ડ પાર્કિંગ છે, આ સાથે ત્રણ હેલિકોપ્ટર હેલિપેડ અને મકાનમાં અંદાજે છસ્સો જેટલા કર્મચારીઓ કામ કરે છે.

'એન્ટિલિયા'ને માળખા અને કિંમતની દૃષ્ટિએ ફોર્બસે તેની સરખામણી 7 વર્લ્ડ ટ્રેડ સેન્ટર સાથે કરી છે. મેનહટ્ટનમાં આવેલી આ ઇમારતમાં 52 માળ છે. જેમાં 1.7 મિલિયન ચોરસ ફૂટ જેટલી ઓફિસ જગ્યા છે. આ ઇમારતના બંધકામ પાછળ અંદાજે બે મિલિયન ડોલરનો ખર્ચ થયો હતો.

વિશ્વના 21 અબજોપતિ ઘરોની યાદીમાં સ્ટીલકિંગ લક્ષ્મી મિત્તલનું લંડન સ્થિત કેન્સિંગ્ટોન પેલેસ ગાર્ડન્સ 18માં સ્થાને છે. લક્ષ્મી મિત્તલ વિશ્વમાં સૌથી વધુ સુરક્ષા ધરવાતા બિલિયોનર્સ રોમાં ત્રણ ઘર ધરાવે છે, જેમાંથી એક ઇઝરાયેલ એમ્બેસી નજીક નિઓ - જ્યોર્જિયન મેન્સન છે.

ફોબોર્સના અહેવાલો પ્રમાણે મિત્તલે તેમના દિકરા માટે આ ઘર ખરીધ્યું છે. જે તેમણે મોટી કિંમતે અબજોપતિ નિઓમ ગોત્ત્સમેન પાસેથી ખરીદ્યું. આ મકાનની કિંમત 2008માં 222 મિલિયન ડોલર હતી. મિત્તલે બીજું ઘર 2004માં અંદાજે 90 મિલિયન ડોલરમાં ખરીદ્યું હતું.

આ ઘર 55000 ચોરસ ફૂટનું ક્ષેત્રફળ ધરાવતા આ મકાનને રિનોવેશન બાદ 'તાજ મિત્તલ' નામ આપવામાં આવ્યું.
તેમાં 12 બેડરૂમ, એક સ્વીમિંગ પૂલ અને તાજમહેલ જેવું જ નક્શીકામ કરવામાં આવ્યું છે.

English summary
According to a Forbes list; Reliance Industries Chairman Mukesh Ambani's residence in Mumbai, Antilia is the most expensive billionaire home in the world.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X