• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જૂના કપડાનો કરવો છે નિકાલ, આ રીતે વેચી શકો છો ઓનલાઇન

|
Google Oneindia Gujarati News

તહેવારો પર નવા કપડાની ખરીદી બાદ લોકો જૂના કપડાને ફેંકી દે છે અથવા કોઇને આપી દે છે. આવામાં તમને જાણ નથી હોતી કે તમે તમારા જૂના કપડા ઓનલાઇન વેચી શકો છો અને જૂના કપડા વેચી કમાણી કરી શકો છો. તમે આવું કરીને નવા નવા કપાડા પહેરી શકો છો. (તસવીરો પ્રતિકાત્મક છે)

તમે આ વેબસાઇટ્સ પર જૂના કપડાં વેચી શકો છો

Elanic

Elanic

જો તમારી પાસે જૂના કપડાં છે, તો તમે તેને Elanic પર ઓનલાઇન વેચી શકો છો. તમને અહીં સારી કિંમત મળી શકે છે. આ ઉપરાંતતમે ગ્રાહકો સાથે વાત કરી શકો છો, જેથી તમારા કપડાં આ વેબસાઇટ પર ઝડપથી વેચી શકો છો.

OLX

OLX

જો તમારી પાસે એવા કપડાં છે, જેનો તમે ઉપયોગ નથી કરતા અને જૂના થઈ ગયા છે, તો તમે તમારા કપડાં OLX પર વેચી શકો છો.અહીં તમે ગ્રાહક સાથે પૈસા વિશે વાત કરી શકો છો અને તમારા જૂના કપડાં સરળતાથી વેચી શકો છો

Etashee

Etashee

જૂના કપડા વેચવા માટે તમે Etashee નામની વેબસાઈટની મદદ લઈ શકો છો. અહીં નવા કપડાં મળે છે અને તમે જૂના કપડાં પણ અહીંવેચી શકો છો. તમે અહીં તમારા કપડાની સારી કિંમત પણ મેળવી શકો છો.

Refashioner

Refashioner

જો તમે જૂના કપડા વેચવા માંગતા હો, તો તમે Refashioner વેબસાઈટ પર જઈને પણ તેને વેચી શકો છો. તમે અહીં ઘણા વર્ષો જૂનાકપડાં સરળતાથી શોધી શકો છો. આવી સ્થિતિમાં તમે તમારા જૂના કપડા પણ અહીં વેચી શકો છો.

English summary
now we can sell old clothes online
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X