પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફરી વધારો, જાણો આજના રેટ

પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફરી વધારો, જાણો આજના રેટ

બે દિવસની રાહત બાદ આજે ફરી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે. શુક્રવારે રાજધાની દિલ્હીમાં પેટ્રોલ 19 પૈસા જ્યારે ડીઝલ 29 પૈસા મોંઘું થયું છે. જ્યારે અમદાવાદમાં આજે પેટ્રોલ 19 પૈસા અને ડીઝલમાં 3ા પૈસાનો ભાવ વધારો નોંધાયો છે. આખા દેશમાં પેટ્રોલમાં 29થી 31 પૈસા અને ડીઝલના ભાવમાં 24થી 27 પૈસા સુધીનો ભાવ વધારો થયો છે.

મે મહિનામાં અત્યાર સુધી 11 વાર પેટ્રોલ-ડીઝલના ભાવ વધ્યા

મે મહિનામાં અત્યાર સુધી 11 વાર પેટ્રોલ-ડીઝલના ભાવ વધ્યા

મે મહિનામાં અત્યાર સુધી કુલ 11 વખત પેટ્રોલ અને ડીઝલ મોંઘા થયાં છે. સતત વધી રહેલા ભાવના કારણે માત્ર 11 જ દિવસમાં દિલ્હીમાં પેટ્રોલનો રેટ 2.64 રૂપિયા પ્રતિ લીટર વધી ચૂક્યો છે જ્યારે ડીઝલનો રેટ આ મહિને 3.07 રૂપિયા વધી ચૂક્યો છે. જણાવી દઈએ કે દરરોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલના નવા રેટ જાહેર કરવામાં આવે છે.

આજના પેટ્રોલના રેટ

આજના પેટ્રોલના રેટ

  • દિલ્હીઃ 93.04 રૂપિયા પ્રતિ લીટર
  • મુંબઈઃ 99.32 રૂપિયા પ્રતિ લીટર
  • ચેન્નઈઃ 94.71 રૂપિયા પ્રતિ લીટર
  • કોલકાતાઃ 93.11 રૂપિયા પ્રતિ લીટર
  • બેંગ્લોરઃ 96.14 રૂપિયા પ્રતિ લીટર
  • પટનાઃ 95.41 રૂપિયા પ્રતિ લીટર
  • લખનઉઃ 90.79 રૂપિયા પ્રતિ લીટર
આજના ડીઝલના રેટ

આજના ડીઝલના રેટ

  • દિલ્હીઃ 83.80 રૂપિયા પ્રતિ લીટર
  • મુંબઈઃ 91.01 રૂપિયા પ્રતિ લીટર
  • ચેન્નઈઃ 88.62 રૂપિયા પ્રતિ લીટર
  • કોલકાતાઃ 86.64 રૂપિયા પ્રતિ લીટર
  • બેંગ્લોરઃ 88.84 રૂપિયા પ્રતિ લીટર
  • પટનાઃ 95.41 રૂપિયા પ્રતિ લીટર
  • લખનઉઃ 84.26 રૂપિયા પ્રતિ લીટર

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X