Fuel Rates: 19 રાજ્યોમાં પેટ્રોલ-ડીઝલની કિંમત 100ને પાર, જાણો આજે શું છે ભાવ
આજે સતત 30માં દિવસે ઈંધણ કંપનીઓએ સામાન્ય જનતાને રાહત આપી છે. સોમવારે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર છે.
નવી દિલ્લીઃ આજે સતત 30માં દિવસે ઈંધણ કંપનીઓએ સામાન્ય જનતાને રાહત આપી છે. સોમવારે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર છે. તમને જણાવી દઈએ કે 17 જુલાઈએ પેટ્રોલ 29-34 પૈસા મોંઘુ થયુ હતુ. વધતી કિંમતોના કારણે હાલમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ રેકૉર્ડ સ્તરે પહોંચી ગયા છે. પરંતુ હાલમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ 19 રાજ્યોમાં 100ને પાર પહોંચી ચૂક્યા છે જેના કારણે સામાન્ય જનતા ત્રસ્ત છે. ઉલ્લેખનીય છે કે પેટ્રોલ અને ડીઝલની નવી કિંમતો રોજ સવારે 6 વાગે જાહેર થાય છે.
આજના પેટ્રોલના ભાવ
દિલ્લીઃ
101.84
રૂપિયા
પ્રતિ
લિટર
મુંબઈઃ
107.83
રૂપિયા
પ્રતિ
લિટર
ચેન્નઈઃ
102.49
રૂપિયા
પ્રતિ
લિટર
કોલકત્તાઃ
102.08
રૂપિયા
પ્રતિ
લિટર
બેંગલુરુઃ
105.25
રૂપિયા
પ્રતિ
લિટર
અમદાવાદઃ
98.40
રૂપિયા
પ્રતિ
લિટર
પટનાઃ
104.73
રૂપિયા
પ્રતિ
લિટર
જયપુરઃ
108.71
રૂપિયા
પ્રતિ
લિટર
હૈદરાબાદઃ
105.83
રૂપિયા
પ્રતિ
લિટર
આજના ડીઝલના ભાવ
દિલ્લીઃ
89.87
રૂપિયા
પ્રતિ
લિટર
મુંબઈઃ
97.45
રૂપિયા
પ્રતિ
લિટર
ચેન્નઈઃ
94.39
રૂપિયા
પ્રતિ
લિટર
કોલકત્તાઃ
93.02
રૂપિયા
પ્રતિ
લિટર
અમદાવાદઃ
97.09
રૂપિયા
પ્રતિ
લિટર
બેંગલુરુઃ
95.26
રૂપિયા
પ્રતિ
લિટર
પટનાઃ
95.51
રૂપિયા
પ્રતિ
લિટર
જયપુરઃ
99.02
રૂપિયા
પ્રતિ
લિટર
હૈદરાબાદઃ
97.96
રૂપિયા
પ્રતિ
લિટર
આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ
તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના શું ભાવ છે તેને તમે તમારા મોબાઈલ દ્વારા જાણી શકો છો. તમે પહેલા IOCની એપ ડાઉનલોડ કરી લો અથવા તમે તમારા મોબાઈલમાં RSP અને તમારા શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર મોકલો. તમને SMS પર બધી માહિતી મળી જશે. તમને જણાવી દઈએ કે દરેક શહેરનો આરએસપી નંબર અલગ-અલગ હશે જેને તમે IOCની વેબસાઈટથી જાણી શકશો.