Petrol Rate: 17 જાન્યુઆરીના પેટ્રોલ અને ડીઝલના રેટ

Petrol Rate: 17 જાન્યુઆરીના પેટ્રોલ અને ડીઝલના રેટ

Petrol and Diesel Rate on 17th January: આજે રવિવારે એટલે કે 17 જાન્યુઆરી 2021ના રોજ ડીઝલ અને પેટ્રોલના રેટમાં ભાવ વધારો નથી થયો. આજે દિલ્હીમાં પેટ્રોલના રેટ 84.70 રૂપિયા પ્રતિ લીટર પર સ્થિર રહ્યું છે. જ્યારે ડીઝલના રેટ 74.88 રૂપિયા પ્રતિ લીટર પર સ્થિર રહ્યું છે. સરકારી ઓઈલ કંપનીઓ કિંમતની સમીક્ષા કર્યા બાદ દરરોજ પેટ્રોલ અને ડીઝલના રેટ નક્કી કરે છે. ઈન્ડિયન ઓઈલ, ભારત પેટ્રોલિયમ અને હિંદુસ્તાન પેટ્રોલિયમ દૈનિક આધારે 6 વાગ્યેથી પેટ્રોલ અને ડીઝલના રેટમાં સંશોધન કરે છે, અને જાહેર કરે છે.

જાણો આજના પેટ્રોલ અને ડીઝલના રેટ

જાણો આજના પેટ્રોલ અને ડીઝલના રેટ

  • દિલ્હીમાં આજે 1 લીટર પેટ્રોલની કિંમત 84.70 રૂપિયા છે જ્યારે 1 લીટર ડીઝલની કિંમત 74.88 રૂપિયા પ્રતિ લીટર છે.
  • કોલકાતામાં 1 લીટર પેટ્રોલની કિંમત 86.15 રૂપિયા છે જ્યારે 1 લીટર ડીઝલની કિંમત 78.47 રૂપિયા છે.
  • મુંબઈમાં 1 લીટર પેટ્રોલની કિંમત 91.32 રૂપિયા છે જ્યારે 1 લીટર ડીઝલની કિંમત 81.60 રૂપિયા છે.
  • ચેન્નઈમાં 1 લીટર પેટ્રોલની કિંમત 87.40 રૂપિયા પ્રતિ લીટર છે જ્યારે 1 લીટર ડીઝલની કિંમત 80.19 રૂપિયા પ્રતિ લીટર છે.
કિંમત નક્કી કરવાનો આધાર

કિંમત નક્કી કરવાનો આધાર

વિદેશી મુદ્રા દર સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમતો શું છે તેના આધારે દરરોજ પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં બદલાવ થાય છે. આ માપદંડોના આધાર પર જ પેટ્રોલ અને ડીઝલના રેટ નક્કી કરવાનું કામ ઓઈલ કંપનીઓ કરે છે.

પેટ્રોલમાં ટેક્સનો ભાગ કેટલો હોય

પેટ્રોલમાં ટેક્સનો ભાગ કેટલો હોય

રિટેલ વેચાતા પેટ્રોલ અને ડીઝલ માટે જેટલી રકમ તમે ચૂકવો છો તેમાં તમે 55.5 ટકા પેટ્રોલ માટે અને 47.3 ટકા ડીઝલ માટે ટેક્સ ચૂકવી રહ્યા હોવ છો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X