આજે કેટલા છે પેટ્રોલ અને ડીઝલના રેટ, જાણો નવી કિંમત
આજે કેટલા છે પેટ્રોલ અને ડીઝલના રેટ, જાણો નવી કિંમત
ગુરુવારે પણ સામાન્ય નાગરિકોને રાહત મળી છે, આજે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ પરિવર્તન નથી થયું. ઓઈલ કંપનીઓએ પાછલા અઠવાડિયાના એક દિવસ સિવાય દરરોજ સતત પેટ્રોલ ડીઝલના ભાવ વધારી રહી હતી પરંતુ બુધવારે અને ગુરુવારે ફરી નાગરિકોને થોડી રાહત મળી છે. છેલ્લે મંગળવારે પેટ્રોલમાં 29થી 31 પૈસાનો જ્યારે ડીઝલમાં 24થી 27 પૈસાનો ભાવ વધારો થયો હતો.

આજના પેટ્રોલના ભાવ
- દિલ્હીઃ 92.85 રૂપિયા પ્રતિ લીટર
- મુંબઈઃ 99.14 રૂપિયા પ્રતિ લીટર
- ચેન્નઈઃ 92.92 રૂપિયા પ્રતિ લીટર
- કોલકાતાઃ 92.67 રૂપિયા પ્રતિ લીટર
- બેંગ્લોરઃ 95.94 રૂપિયા પ્રતિ લીટર
- ભોપાલઃ 100.91 રૂપિયા પ્રતિ લીટર
- લખનઉઃ 90.57 રૂપિયા પ્રતિ લીટર
- પટનાઃ 95.05 રૂપિયા પ્રતિ લીટર
આજે ડીઝલનો ભાવ
- દિલ્હીઃ 83.51 રૂપિયા પ્રતિ લીટર
- મુંબઈઃ 90ય71 રૂપિયા પ્રતિ લીટર
- ચેન્નઈઃ 88.34 રૂપિયા પ્રતિ લીટર
- કોલકાતાઃ 86.35 રૂપિયા પ્રતિ લીટર
- બેંગ્લોરઃ 9588.53 રૂપિયા પ્રતિ લીટર
- પટનાઃ 88.75 રૂપિયા પ્રતિ લીટર
- લખનઉઃ 83.89 રૂપિયા પ્રતિ લીટર












Click it and Unblock the Notifications
