ક્રૂડ ઓઈલના ભાવ વધ્યા બાદ જાણો આજે શું છે પેટ્રોલ અને ડીઝલના રેટ

ક્રૂડ ઓઈલના ભાવ વધ્યા બાદ જાણો આજે શું છે પેટ્રોલ અને ડીઝલના રેટ

Petrol And Diesel Rate 31st March 2021: આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડ ઓઈલની કિંમતમાં લગભગ 2.37 ટકાનો વધારો થયો છે. બ્રેંટ ક્રૂડ 1.98 ટકાના વધારા સાથે 64.53 ડોલર પ્રતિ બેરલ પર છે. જ્યારે ડબલ્યૂટીઆઈ ક્રૂડ 2.4 ટકાની તેજી સાથે 61.42 ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગયું છે. જો કે ક્રૂડ ઓઈલની કિંમતમાં વધારા બાદ પણ દેશમાં રવિવારે પેટ્રોલ અને ડીઝલના રેટમાં કોઈ વધારો થયો નથી. માર્ચમાં હાલ અત્યાર સુધી એકેય દિવસ પેટ્રોલ અને ડીઝલના ભાવ નથી વધ્યા. માટે દિલ્હીમાં રવિવારે પણ પેટ્રોલ 91.17 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 81.47 રૂપિયા પ્રતિ લીટરે વેચાઈ રહ્યું છે. જ્યારે મુંબઈમાં પેટ્રોલની કિંમત 97.57 રૂપિયા પ્રતિ લીટર છે અને ડીઝલ 88.60 રૂપિયા પ્રતિ લીટરે વેચાઈ રહ્યું છે.

petrol

જ્યારે અમદાવાદમાં આજે પેટ્રોલ 88.31 રૂપિયા પ્રતિ લીટરે મળી રહ્યું છે અને ડીઝલ 87.74 રૂપિયા પ્રતિ લીટરે મળી રહ્યું છે. ચેન્નઈમાં આજે પેટ્રોલ 93.11 રૂપિયા પ્રતિ લીટરે મળી રહ્યું છે જ્યારે ડીઝલ 86.45 રૂપિયા પ્રતિ લીટરે મળી રહ્યું છે. હૈદરાબાદમાં આજે પેટ્રોલ 94.79 રૂપિયા પ્રતિ લીટરે મળી રહ્યું છે જ્યારે ડીઝલ 88.86 રૂપિયા પ્રતિ લીટરે મળી રહ્યું છે. લખનઉમાં પેટ્રોલ આજે 89.15 રૂપિયા પ્રતિ લીટરે અને ડીઝલ 81.66 રૂપિયા પ્રતિ લીટરે મળી રહ્યું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X