Petrol Diesel Price : ક્રૂડ ઓઈલના ભાવમાં ફરી ઘટાડો, જાણો આજના પેટ્રોલ-ડીઝલના ભાવ
Petrol Diesel Price : ઈન્ડિયન ઓઈલની વેબસાઈટ પર રવિવાર, 25 ફેબ્રુઆરીના પેટ્રોલ અને ડીઝલના લેટેસ્ટ ભાવ જાહેર કરવામાં આવ્યા છે. જો તમે પણ કાર લઈને ઘરની બહાર જઈ રહ્યા છો, તો ઈંધણના લેટેસ્ટ રેટ તપાસવાની સલાહ આપવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે પેટ્રોલ અને ડીઝલના ભાવ દરરોજ સવારે 6 કલાકે અપડેટ થાય છે. લેટેસ્ટ અપડેટ અનુસાર, આજે પણ દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ રાષ્ટ્રીય સ્તરે સ્થિર છે.

ચાર મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલના લેટેસ્ટ ભાવ (પેટ્રોલ ડીઝલની કિંમત આજે 25 ફેબ્રુઆરી 2024) રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં એક લીટર પેટ્રોલની કિંમત 96.72 રૂપિયા અને ડીઝલની કિંમત 89.62 રૂપિયા પ્રતિ લીટર છે.
દેશની આર્થિક રાજધાની મુંબઈમાં પેટ્રોલની કિંમત 106.31 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 94.27 રૂપિયા પ્રતિ લીટર છે.
કોલકાતામાં પેટ્રોલની કિંમત 106.03 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 92.76 રૂપિયા પ્રતિ લીટર પર યથાવત છે.
ચેન્નાઈમાં પેટ્રોલની કિંમત 102.63 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 94.24 રૂપિયા પ્રતિ લીટર પર યથાવત છે.
દેશના અન્ય મોટા શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ
- નોઈડા : પેટ્રોલ રૂપિયા 96.79 પ્રતિ લીટર અને ડીઝલ રૂ. 89.96 પ્રતિ લીટર
- ગુરુગ્રામ : પેટ્રોલ 97.18 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 90.05 રૂપિયા પ્રતિ લીટર
- બેંગ્લોર : પેટ્રોલ રૂપિયા 101.94 પ્રતિ લીટર અને ડીઝલ રૂ. 87.89 પ્રતિ લીટર
- ચંડીગઢ : પેટ્રોલ રૂપિયા 96.20 પ્રતિ લીટર અને ડીઝલ રૂ. 84.26 પ્રતિ લીટર.
- હૈદરાબાદ : પેટ્રોલ રૂપિયા 109.66 પ્રતિ લીટર અને ડીઝલ રૂ. 97.82 પ્રતિ લીટર
- જયપુર : પેટ્રોલ રૂપિયા 108.48 પ્રતિ લીટર અને ડીઝલ રૂ. 93.72 પ્રતિ લીટર
- પટના : પેટ્રોલ રૂપિયા 107.24 પ્રતિ લીટર અને ડીઝલ રૂ. 94.04 પ્રતિ લીટર
- લખનઉ: પેટ્રોલ 96.57 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 89.77 રૂપિયા પ્રતિ લીટર
આ રીતે ઘરે બેઠા પેટ્રોલ-ડીઝલના ભાવ ચેક કરો
- આ વેબસાઇટ https://iocl.com/petrol-diesel-price પર ક્લિક કરો
અથવા
- ગૂગલ પ્લે સ્ટોર પરથી IOC એપ ડાઉનલોડ કરો.
અથવા
- તો 9224992249 પર SMS કરો.
- આ માટે તમારે RSP-સ્પેસ-પેટ્રોલ પંપ ડીલરનો કોડ લખીને 92249 92249 પર SMS કરવાનો રહેશે.












Click it and Unblock the Notifications
