Petrol Diesel Price : જાણો તમારા શહેરમાં શું છે આજના પેટ્રોલ-ડીઝલના ભાવ

ગુરૂવારના રોજ પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ વધારો થયો નથી, જો કે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં વધારો થયો છે, તેમ છતાં સ્થાનિક કંપનીઓએ તેલના ભાવમાં વધારો કર્યો નથી.

Fuel Rates : આજે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર છે. ગુરૂવારના રોજ પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ વધારો થયો નથી, જો કે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં વધારો થયો છે, તેમ છતાં સ્થાનિક કંપનીઓએ તેલના ભાવમાં વધારો કર્યો નથી. નોંધનીય છે કે, દિવાળી બાદથી દેશમાં પેટ્રોલ અને ડીઝલના દર સ્થિર છે. ઉલ્લેખનીય છે કે, પેટ્રોલ અને ડીઝલના નવા દર દરરોજ સવારે 6 વાગ્યે જાહેર કરવામાં આવે છે.

આ આજના પેટ્રોલના ભાવ છે

આ આજના પેટ્રોલના ભાવ છે

  • દિલ્હીઃ 95.41 રૂપિયા પ્રતિ લીટર
  • મુંબઈઃ 109.98 રૂપિયા પ્રતિ લીટર
  • કોલકાતા: 104.67 રૂપિયા પ્રતિ લીટર
  • ચેન્નાઈ: 101.40 રૂપિયા રૂપિયા પ્રતિ લીટર
  • બેંગ્લોર: 100.58 રૂપિયા પ્રતિ લીટર
  • લખનઉ: 95.28 રૂપિયા પ્રતિ લીટર
  • હૈદરાબાદ: 108.20 રૂપિયા પ્રતિ લીટર
  • શ્રી ગંગાનગર: 112 રૂપિયા પ્રતિ લીટર
  • પોર્ટ બ્લેરઃ 82.96 રૂપિયા પ્રતિ લીટર
  • રાયપુર: 101.11 રૂપિયા પ્રતિ લીટર
  • ગુવાહાટી: 94.58 રૂપિયા પ્રતિ લીટર
  • અમદાવાદઃ 95.13 રૂપિયા પ્રતિ લીટર
આ છે ડીઝલના આજના ભાવ

આ છે ડીઝલના આજના ભાવ

  • દિલ્હીઃ 86.67 રૂપિયા પ્રતિ લીટર
  • મુંબઈઃ 94.14 રૂપિયા પ્રતિ લીટર
  • કોલકાતા: 89.79 રૂપિયા પ્રતિ લીટર
  • ચેન્નાઈ: 91.42 રૂપિયા પ્રતિ લીટર
  • બેંગ્લોર: 85.01 રૂપિયા પ્રતિ લીટર
  • લખનઉ: 86.80 રૂપિયા પ્રતિ લીટર
  • હૈદરાબાદ: 94.62 રૂપિયા પ્રતિ લીટર
  • રાયપુરઃ 92.33 રૂપિયા પ્રતિ લીટર
  • અમદાવાદઃ રૂ. 89.12 રૂપિયા પ્રતિ લીટર
  • ગુવાહાટી: 81.29 રૂપિયા પ્રતિ લીટર
બદલાતા રહે છે પેટ્રોલ ડીઝલના ભાવ

બદલાતા રહે છે પેટ્રોલ ડીઝલના ભાવ

ઉલ્લેખનીય છે કે, સ્થાનિક કર અને પરિવહનના ખર્ચના આધારે પેટ્રોલ ડીઝલના ભાવ દરેક રાજ્યમાં બદલાય છે. ગયા મહિને સાત મહિનાની ટોચે પહોંચ્યા બાદનવેમ્બરમાં ભારતનો ઇંધણ વપરાશ ઘટ્યો હતો.

આ રીતે જાણો પેટ્રોલ અને ડીઝલની કિંમત

આ રીતે જાણો પેટ્રોલ અને ડીઝલની કિંમત

જો તમે મોબાઈલ પર તમારા શહેરના પેટ્રોલ અને ડીઝલની કિંમત જાણવા માંગતા હો, તો પહેલા તમે IOC ની એપ ડાઉનલોડ કરો. તમે તેને પ્લે સ્ટોર પરથીડાઉનલોડ કરી શકો છો.

તમને IOC એપ પર તરત જ બધી અપડેટ મળી જશે. જ્યારે બીજી રીત એ છે કે, તમે તમારા મોબાઇલમાં 9224992249 નંબર પર RSPઅને તમારા શહેરનો કોડ મોકલો, તમને SMS પર તમામ માહિતી મળશે.

ધ્યાન રહે કે, દરેક શહેર માટે RSP નંબર અલગ હશે, જે તમે IOC વેબસાઇટ પરથીજાણી શકો છો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X