પેટ્રોલ કંપનીઓની મનમાની યથાવત, ફરી વધી કિંમતો

છેલ્લા 3 અઠવાડિયાથી સતત વધી રહેલ પેટ્રોલ-ડીઝલની કિંમતો ઘટવાનું નામ નથી લઈ રહી

અમદાવાદઃ છેલ્લા 3 અઠવાડિયાથી સતત વધી રહેલ પેટ્રોલ-ડીઝલની કિંમતો ઘટવાનું નામ નથી લઈ રહી. આજે ફરી પેટ્રોલ-ડીઝલના કિંમતોમાં વધારો નોંધાયો. અમદાવાદમાં આજે પેટ્રોલ 15 પૈસાના વધારા સાથે 81.04 રૂપિયાની સપાટી પર પહોંચી ગયું છે જ્યારે ડીઝલ 0.06 પૈસાના વધારા સાથે 79.11 રૂપિયાની સપાટી પર પહોંચી ગયું છે.

દિલ્હીમાં પેટ્રોલની કિંમત

દિલ્હીમાં પેટ્રોલની કિંમત

દિલ્હીમાં આજે પેટ્રોલની કિંમત પ્રતિ લીટર 28 પૈસાના વધારા સાથે 81.91 રૂપિયાની સપાટી પર પહોંચી ગયું છે જ્યારે ડીઝલ 18 પૈસા પ્રતિ લીટરના વધારા સાથે 73.72 રૂપિયા પ્રતિ સપાટી પર પહોંચી ગયું છે. જણાવી દઈએ કે છેલ્લા કેટલાક દિવસથી પેટ્રોલ-ડીઝલની કિંમત સતત વધી રહી છે જેને પગલે વિપક્ષ પણ સરકાર પર હમલાવર થયું છે.

મુંબઈમાં પેટ્રોલની કિંમતો આસમાન પર

મુંબઈમાં પેટ્રોલની કિંમતો આસમાન પર

પેટ્રોલ-ડીઝલની કિંમતમાં વધારાનો સૌથી વધુ માર મુંબઈકરોની કમર પર પડ્યો છે. મુંબઈમાં પ્રતિ લીટર દીઠ પેટ્રોલમાં 28 પૈસા અને ડીઝલમાં 19 પૈસાોન ભાવવધારો નોંધાયો છે. આજે મુંબઈમાં પેટ્રોલ 89.29 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 78.21 રૂપિયા પ્રતિ લીટરે મળી રહ્યું છે. ત્યારે વિપક્ષ ઉપરાંત સામાન્ય નાગરિકોએ પણ સરકાર પર પ્રહાર ચાલુ કર્યા છે અને લોકો પૂછી રહ્યા છે કે અચ્છે દિન ક્યારે આવશે.

ભારત બંધ નિષ્ફળ રહ્યું

ભારત બંધ નિષ્ફળ રહ્યું

ઉલ્લેખનીય છે કે 10 સપ્ટેમ્બરે પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધારાના વિરોધમાં વિપક્ષે ભારત બંધનું એલાન કર્યું હતું, જેમાં કેટલાય દળોએ ભાગ લીધો હતો, પરંતુ પેટ્રોલ-ડીઝલની કિંમતો ઘટવાનું નામ નથી લઈ રહી. પેટ્રોલ-ડીઝલની કિંતોની વિરુદ્ધ માત્ર વિપક્ષ જ નહી પણ સરકારના સહયોગીઓએ પણ હવે સરકાર પર સવાલો કરવાનું શરૂ કરી દીધું છે.

કેન્દ્રીય મંત્રીએ શું કહ્યું

કેન્દ્રીય મંત્રીએ શું કહ્યું

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X