Fuel Rates: પેટ્રોલ-ડીઝલના નવા ભાવ થયા જાહેર, જાણો આજની કિંમત

મંગળવારે ઝટકો આપ્યા બાદ ક્રૂડ ઓઈલ કંપનીઓએ આજે સામાન્ય જનતાને રાહત આપી છે.

નવી દિલ્લીઃ મંગળવારે ઝટકો આપ્યા બાદ ક્રૂડ ઓઈલ કંપનીઓએ આજે સામાન્ય જનતાને રાહત આપી છે. બુધવારે પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં કોઈ પરિવર્તન આવ્યુ નથી. ઉલ્લેખનીય છે કે કાલે ડીઝલના ભાવમાં 25 પૈસા પ્રતિ લિટરની વધારો થયો હતો જ્યારે પેટ્રોલના ભાવમાં 23 પૈસા પ્રતિ લિટરનો વધારો કરવામાં આવ્યો હતો. તમને જણાવી દઈએ કે સોમવારે ભાવ સ્થિર હતા જ્યારે રવિવારે દિલ્લીમાં પેટ્રોલ 18 પૈસા અને ડીઝલ 28 પૈસા મોંઘુ થયુ હતુ.

આજના પેટ્રોલના ભાવ

આજના પેટ્રોલના ભાવ

દિલ્લીઃ 93.44 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈઃ 99.70 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈઃ 95.06 રૂપિયા પ્રતિ લિટર
કોલકત્તાઃ 93.49 રૂપિયા પ્રતિ લિટર
બેંગલુરુઃ 96.55 રૂપિયા પ્રતિ લિટર
અમદાવાદઃ 90.08 રૂપિયા પ્રતિ લિટર
ભોપાલઃ 101.52 રૂપિયા પ્રતિ લિટર
લખનઉઃ 91.03 રૂપિયા પ્રતિ લિટર
પટનાઃ 95.62 રૂપિયા પ્રતિ લિટર

આજના ડીઝલના ભાવ

આજના ડીઝલના ભાવ

દિલ્લીઃ 84.32 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈઃ 91.57 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈઃ 89.11 રૂપિયા પ્રતિ લિટર
કોલકત્તાઃ 87.16 રૂપિયા પ્રતિ લિટર
અમદાવાદઃ 90.79 રૂપિયા પ્રતિ લિટર
બેંગલુરુઃ 89.39 રૂપિયા પ્રતિ લિટર
પટનાઃ 89.58 રૂપિયા પ્રતિ લિટર
લખનઉઃ 84.71 રૂપિયા પ્રતિ લિટર

અત્યાર સુધી 13 વાર પેટ્રોલ અને ડીઝલ થયુ મોંઘુ

અત્યાર સુધી 13 વાર પેટ્રોલ અને ડીઝલ થયુ મોંઘુ

તમને જણાવી દઈએ કે મેમાં અત્યાર સુધી 13 વાર પેટ્રોલ અને ડીઝલ મોંઘુ થઈ ચૂક્યુ છે. સતત વધી રહેલા ક્રૂડ ઓઈલના ભાવોના કારણે માત્ર 13 દિવસમાં પેટ્રોલના રેટ 3.47 રૂપિયા અને ડીઝલનના રેટ 3.19 રૂપિયા મોંઘા થઈ ગયા છે. તમને જણાવી દઈએ કે નવી કિંમતો રોજ સવારે 6 વાગે જાહેર કરવામાં આવે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X