Fuel Rates: પેટ્રોલ-ડીઝલના નવા ભાવ જાહેર, જાણો શું છે આજનો રેટ?

બુધવારે સામાન્ય જનતાને રાહત મળી છે કારણકે આજે ઈંધણ કંપનીઓએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા નથી.

નવી દિલ્લીઃ બુધવારે સામાન્ય જનતાને રાહત મળી છે કારણકે આજે ઈંધણ કંપનીઓએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા નથી. તમને જણાવી દઈએ કે મંગળવારે દેશભરના વિવિધ શહેરોમાં પેટ્રોલના ભાવમાં 26 પૈસા અને ડીઝલના ભાવમાં 23 પૈસા પ્રતિ લિટર વધારવામાં આવ્યા હતા. ત્યારબાદ મુંબઈમાં પેટ્રોલની કિંમત 100.72 રૂપિયા પ્રતિ લિટર પહોંચી ગઈ છે. તમને જણાવી દઈએ કે પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામો આવ્યા બાદથી સતત પેટ્રોલ-ડીઝલના ભાવ વધી રહ્યા છે. આખો મહિનામાં 16 વાર પેટ્રોલ અને ડીઝલ મોંઘુ થઈ ચૂક્યુ છે. સતત વધી રહેલા ભાવોના કારણે માત્ર 16 દિવસમાં પેટ્રોલના રેટ 3.88 રૂપિયા અને ડીઝલ 4.42 રૂપિયા મોંઘુ થઈ ચૂક્યુ છે. નવી કિંમતો રોજ સવારે 6 વાગે જારી કરવામાં આવે છે.

આજના પેટ્રોલના ભાવ

આજના પેટ્રોલના ભાવ

દિલ્લીઃ 94.49 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈઃ 100.72 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈઃ 95.99 રૂપિયા પ્રતિ લિટર
કોલકત્તાઃ 94.50 રૂપિયા પ્રતિ લિટર
બેંગલુરુઃ 97.64 રૂપિયા પ્રતિ લિટર
અમદાવાદઃ 91.56 રૂપિયા પ્રતિ લિટર
લખનઉઃ 91.83 રૂપિયા પ્રતિ લિટર
પટનાઃ 96.64 રૂપિયા પ્રતિ લિટર

આજના ડીઝલના ભાવ

આજના ડીઝલના ભાવ

દિલ્લીઃ 85.38 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈઃ 92.69 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈઃ 90.12 રૂપિયા પ્રતિ લિટર
કોલકત્તાઃ 88.23 રૂપિયા પ્રતિ લિટર
અમદાવાદઃ 91.95 રૂપિયા પ્રતિ લિટર
બેંગલુરુઃ 90.51 રૂપિયા પ્રતિ લિટર
પટનાઃ 90.66 રૂપિયા પ્રતિ લિટર
લખનઉઃ 85.77 રૂપિયા પ્રતિ લિટર

આ રીતે જાણો તમારા શહેરના રેટ

આ રીતે જાણો તમારા શહેરના રેટ

તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ શું છે તેને તમે પોતાના મોબાઈલ દ્વારા જાણી શકો છો. તમે IOC ડાઉનલોડ કરી લો અથવા તમે પોતાના મોબાઈલમાં RSP અને પોતાના શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર મોકલો, તમને SMS પર બધી માહિતી મળી જશે. તમને જણાવી દઈએ કે દરેક શહેરનો RSP નંબર અલગ અલગ હશે જેને તમે IOCની વેબસાઈટથી જાણી શકો છો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X