દિલ્હી-NCRમાં મોઘવારીની વધુ એક માર, PNGના ભાવમાં વધારો

હવે દિલ્હીવાસીઓને 30 એસસીએમ પીએનજી વાપરવા બદલ 23.50 રૂપિયા પ્રત્યેક એસસીએમ ચૂકવવા પડશે. જોકે આ પહેલા 22 રૂપિયા આપવા પડતા હતા. આ ઉપરાંત 60 દિવસમાં ત્રીસ એસસીએમથી વધારે વાપરવા બદલ 35.50 રૂપિયા પ્રત્યેક એસસીએમ પર આપવા પડશે જોકે પહેલા 34 રૂપિયા ભરવા પડતા હતા.
જ્યારે નોયેડા, ગ્રેટર નોયેડા અને ગાઝિયાબાદમાં પ્રત્યેક 30 એસીએમ પર હવે 25 રુપિયા અને 60 દિવસો માટે 30 એસસીએમથી વધારે ખર્ચ કરવા માટે 38 રૂપિયા પ્રત્યેક એસસીએમ પર ચૂકવવા પડશે.












Click it and Unblock the Notifications
