Post Office Scheme : માત્ર 5 હજારનું રોકાણ અને 18 વર્ષે 20 લાખ મળશે, જાણી લો પુરી સ્કીમ

જો તમારા બાળકો મોટા થાય ત્યાં સુધીમાં તમે ચોક્કસ રૂપિયા ભેગા કરવા માંગતા હોય તો તમે સારી સ્કીમમાં રોકાણ કરીને કરી શકો છો. આજે અમે તમને આવી જે એક યોજવા વિશે જણાવી રહ્યા છીએ.

પોસ્ટ ઓફિસ આરડી સ્કીમ
પોસ્ટ ઓફિસમાં આરડી સ્કીમ છે. હાલમાં પોસ્ટ ઓફિસ આરડીમાં 6.7 ટકા વ્યાજ આપવામાં આવે છે. પોસ્ટ ઓફિસમાં RD 5 વર્ષ માટે છે. પરંતુ તે પછીથી વધારી શકાય છે. તે ગમે તેટલા વર્ષો સુધી લંબાવી શકાય છે.

Post Office Scheme

જો પોસ્ટ ઓફિસમાં આરડીમાં બાળકના નામે દર મહિને 5000નું રોકાણ શરૂ કરવામાં આવે તો બાળક 18 વર્ષનું થશે ત્યારે 20 લાખથી વધુનું ફંડ તૈયાર થઈ જશે.

5 વર્ષમાં 5000 પ્રતિ માસના આરડીમાં આશરે 3.5 લાખનું પ્રારંભિક ભંડોળ જનરેટ થશે. આ ફંડ 10મા વર્ષમાં વધીને 8.5 લાખ રૂપિયા થઈ જશે. આ પછી 15 વર્ષમાં 15 લાખ રૂપિયાથી વધુનું ફંડ તૈયાર થઈ જશે.

પોસ્ટ ઓફિસ આર.ડી
વ્યાજ દર 6.7 ટકા
લઘુત્તમ 100 થી શરૂ થશે
કોઈ મહત્તમ મર્યાદા નથી
એકલ અથવા સંયુક્ત નામમાં ખોલવાનું શક્ય છે
બાળકના નામે પણ આરડીમાં રોકાણ શક્ય છે

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X