RBIએ સોના સામે લોન પર પ્રતિબંધ મૂક્યો

rbi
મુંબઇ, 28 મે : સોનાની માંગને ઓછી કરવાનો આગ્રહ કરતા રિઝર્વ બેન્કે સોમવારે બેન્કો અને નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપનીઓ (એનબીએફસી) પર સોનાનાં સિક્કા તથા સ્વર્ણ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ (ઈટીએફ) અને મ્યુચ્યુઅલ ફંડ્સ અને એકમોને બદલે ધિરાણ આપવા પર પ્રતિબંધ લગાવી દીધો છે.

રિઝર્વ બેન્કે એક જાહેરનામામાં કહ્યું છે કે, સલાહ આપવામાં આવે છે કે બેન્કો દ્વારા વેચાનારા સિક્કાની બદલે રૂપિયા આપતા પહેલા બેન્કોએ એ ખાતરી કરી લેવી કે પ્રતિ ગ્રાહક સ્વર્ણ સિક્કાનું વજન 50 ગ્રામથી વધુ ના હોવુ જોઈએ. બેન્કોને એ પણ કહેવાયું છે કે, તે સુનિશ્ચિત કરે કે કોઈ પણ ગ્રાહકને સ્વર્ણ આભૂષણો, જવેરાત અને સોનાનાં સિક્કાને (50 ગ્રામ સુધી) બદલે કોઈ પણ ગ્રાહકને લોનની માત્રા બોર્ડ પાસેથી લેવાયેલ મંજૂરીની પ્રાપ્ત સીમા અનુસાર હોવી જોઈએ.

આમાં કહેવાયું છે કે બેન્કો દ્વારા વેચાનારા વિશેષ સિક્કા સોનાચાંદી અથવા પ્રાથમિક સોનાની પ્રકૃતિનાં ના હોય તો એવી સ્થિતીમાં આ સિક્કાને બગલે બેન્કોને લોન આપવામાં કોઈ વાંધો ન હોવો જોઈએ. રિઝર્વ બેન્કે કહ્યું કે, સ્વર્ણ એક્સચેન્જ ટ્રેડેટ ફંડ અને ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડ એકમોને બગલે બેન્ક ધિરાણ નથી આપી શકતું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X