Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

વધુ સસ્તું થયું પેટ્રોલ અને ડીઝલ, જાણો શુક્રવારના રેટ

વધુ સસ્તું થયું પેટ્રોલ અને ડીઝલ, જાણો શુક્રવારના રેટ

નવી દિલ્હીઃ આજે શુક્રવારે ડીઝલના ભાવમાં ઘટાડો નોંધાયો છે. ડીઝલના રેટ દિલ્હીમાં જ્યાં 9 પૈસા જ્યારે અન્ય શહેરોમાં 10 પૈસા પ્રતિ લીટરે સસ્તું થયું છે. દેશમાં રોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલના રેટ બદલવાની વ્યવસ્થા છે. ત્યારે છેલ્લા કેટલાય દિવસથી સતત વધી રહેલા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી બ્રેક લાગી છે. હવે ચૂંટણી નજીક હોય ફરી પેટ્રોલ અને ડીઝલ સસ્તું થાય તેવી આશંકા છે.

જાણો આજના પેટ્રોલ અને ડીઝલના રેટ

જાણો આજના પેટ્રોલ અને ડીઝલના રેટ

દિલ્હીમાં હાલ એક લીકર પેટ્રોલની કિંમત 72.81 રૂપિયા પ્રતિ લીટર છે. જ્યારે 1 લીટર ડીઝલ 66.30 રૂપિયા પ્રતિ લીટર છે. કોલકાતામાં એક લીટર પેટ્રોલની કિંમત 74.89 રૂપિયા જ્યારે ડીઝલની કિંમત 68.08 રૂપિયા પ્રતિ લીટર છે. મુંબઈમાં એક લીટર પેટ્રોલની કિંમત 78.43 રૂપિયા પ્રતિ લીટર જ્યારે ડીઝલની કિંમત 69.44 રૂપિયા પ્રતિ લીટર છે. ચેન્નઈમાં એક લીટર પેટ્રોલની કિંમત 75.62 રૂપિયા પ્રતિ લીટર છે જ્યારે ડીઝલની કિંમત 70.05 રૂપિયા પ્રતિ લીટર છે.

જાણો રોજ સવારે કેટલા બદલાય છે ભાવ

જાણો રોજ સવારે કેટલા બદલાય છે ભાવ

સરકારી ઓઈલ કંપનીઓ કિંમતની સમીક્ષા કર્યા બાદ દરરોજ પેટ્રોલ અને ડીઝલના રેટ નક્કી કરે છે. ઈન્ડિયન ઓઈલ, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિમ દૈનિક આધારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલના રેટમાં સંશોધન કરીને જાહેર કરે છે.

કિંમત નક્કી કરવાનો આ છે આધાર

કિંમત નક્કી કરવાનો આ છે આધાર

વિદેશી મુદ્રા દરની સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમત શું છે, તેના આધાર પર રોજ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં બદલાવ થાય છે. આ માપદંડોના આધારે જ પેટ્રોલ અને ડીઝલની કિંમત નક્કી કરવામાં આવે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X