રિલાયન્સે મોબાઇલ કોલદરમાં 30% ટકાનો કર્યો વધારો

આરકોમના મુખ્ય કાર્યકારી (વાયરલેસ બિઝનેસ) ગુરદીપ સિંહે એક નિવેદનમાં કહ્યું હતું કે અમે આખા દેશમાં બધા પ્લાનમાં સુધારો કર્યો છે અને કોલદરમાં 20 થી 30 ટકાનો વધારો કરી દિધો છે. નવા ભાવ તાત્કાલિક લાગૂ થશે. આ પહેલનો ઉદેશ્ય પ્રતિ મિનિટ આવક અને ફાયદો વધારવાનો છે.
ગુરદીપ સિંહે કહ્યું હતું કે ભારતીય ટેલિકોમ ઉદ્યોગ ગવે પુનર્ગઠનના રાઉન્ડ તરફ આગળ વધી રહી છે. હવે નાની કંપનીઓ પોતાનો વેપાર બંધ કરી રહી છે અથવા સિમિત કરી રહી છે. તેમાં પ્રતિસ્પર્ધાત્મકતાનું દબાણ ઓછું થઇ રહ્યું છે.












Click it and Unblock the Notifications
