For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેવો હશે સેમસંગ ગેલેક્સી એસ 5

|
Google Oneindia Gujarati News

સેમસંગ ગેલેક્સી એસ 4 આવ્યા બાદ ગેલેક્સી એસ 5ને લઇને અનેક પ્રકારની અફવાઓ સાંભળવા મળી રહી છે, તો બીજી તરફ કેટલીક વેબસાઇટ્સની વાત માનીએ તો સેમસંગ ગેલેક્સી એસ 5ના ફીચર લીક થઇ ગયા છે. ઓનલાઇન સાઇટ સ્માર્ટફિનોમ અનુસાર ગેલેક્સી એસ 5ને લઇને સેમસંગે કામ શરૂ કરી દીધું છે.

એસ 5માં બની શકે કે વોટર રિસ્ટેંટ ટેક્નિક આપવામા આવી હોય, કારણ કે પહેલાથી જ માર્કેટમાં સોની એક્સપિરિયા ઝી અને ઝેડ આર ઉપરાંત અન્ય બીજા વોટરપ્રુફ સ્માર્ટફોન ઉપલબ્ધ છે. જેને ટક્કર આપવા માટે સેમસંગ એસ 5ને બજારમાં ઉતારે. આ ઉપરાંત બની શકે કે સેમસંગ ગેલેક્સી એસ 5માં લેટેસ્ટ 5.0 કીલાઇમ પાઇની સાથે 2 ગીગાહર્ટનું ઓક્ટાકોર પ્રોસેસર અને 4 જીબી રેમ ઇનબિલ્ડ હોય કારણ કે આવનારા સમયમાં સેમસંગ ગેલેક્સી એસ 5 લોંચ કરે તો એ સમયે તેને આ તમામ ફીચર આપવા પડશે.

સેમસંગ ગેલેક્સી એસ 4 પહેલા જ લોકોને આકર્ષિત કરી ચૂક્યો છે, એસ 4 રજૂ થયાને એક મહિનાની અંદર જ તેના 10 મિલિયનથી વધુ હેન્ડસેટ વેચાઇ ગયા છે અને એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, એસ 4 2013માં 80 મિલિયનના આંકને પણ પાર કરી જશે. તો ચાલો તસવીરોના માધ્યમથી જોઇએ સેમસંગ ગેલેક્સી એસ 5ની કેટલીક કન્સેપ્ટ ઇમેજ.

કેવો હશે સેમસંગ ગેલેક્સી એસ 5

કેવો હશે સેમસંગ ગેલેક્સી એસ 5

કેવો હશે સેમસંગ ગેલેક્સી એસ 5

કેવો હશે સેમસંગ ગેલેક્સી એસ 5

કેવો હશે સેમસંગ ગેલેક્સી એસ 5

કેવો હશે સેમસંગ ગેલેક્સી એસ 5

English summary
samsung galaxy s5 features leaked
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X