For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સેમસંગે લોન્ચ કર્યો, 8 હજારનો ગેલેક્સી યંગ સ્માર્ટફોન

By Super
|
Google Oneindia Gujarati News

ગેલેક્સી સિરિઝની રેન્જમાં અત્યારસુધી સૌથી સસ્તો હેન્ડસેટ સ્ટાર લોન્ચ કર્યા બાદ સેમસંગે વધુ એક સ્માર્ટફોન યંગ લોન્ચ કર્યો છે, જેની કિંમત 8010 રાખવામાં આવી છે. આ હેન્ડસેટની સ્ક્રિન 3.2 ઇન્ચની છે અને એચવીજીએ રિઝોલ્યુશનને સપોર્ટ કરે છે, સાથે જ 1 ગીગાહર્ટ સિંગર કોર પ્રોસેસર અને ત્રણ મેગાપિક્સલ કેમેરા આપવામા આવ્યો છે.

ગેલેક્સી યંગની સૌથી ખાસ વાત એ છે કે તેમા ઘણા મોશન સેન્સર લગાવવામાં આવેલા છે, જે આ મોબાઇલની કિમત જોતા મોંઘા ફોનના ફીચર્સ સામેલ કરે છે. આ ઉપરાંત તેનુ યુઝર ઇન્ટરફેસ ઘણુ સહેલું છે એટલે કે તેને કોઇપણ સહેલાયથી ઓપરેટ કરી શકે છે. ફોનનો વજન 112 ગ્રામ છે, જેથી તેને સેહલાયથી પોકેટમાં રાખી શકાય છે.

ઇન્ટરનલ મેમરીને તમે માઇક્રોએસડી કાર્ડ સ્લોટની મદદથી 32 જીબી સુધી એક્સપેન્ડ કરી શકો છો. આ ઉપરાંત સેમસંગે તેમાં ઘણા બીજા ફીચર એડ કરવામાં આવ્યા છે, જેને ફ્રી ડ્રોપ બોક્સ સ્ટોરેજ, ઇન્જી મોડ, સેમસંગ ચેટ ઓન મેસેન્જર,સેમસંગનો નવો યંગ ખાસ એ લોકો માટે લોન્ચ કરવામાં આવ્યો છે, જે સાધારણ ફોનમાં થોડા અપગ્રેડ ઇચ્છે છે, આ બજેટમાં પણ વધુ નથી, સાથે જ તેમા સ્માર્ટફોનના તમામ ફીચર પણ આપવામાં આવ્યા છે.

સેમસંગ યંગના ફીચર પર એક નજર

3.2 ઇન્ટની એચવીજીએ સ્ક્રિન
1 ગીગાહર્ટ સિંગલ કોર પ્રોસેસર
3 મેગાપિક્સલ કેમેરા
112 ગ્રામ વજન
12.5 એમએમ સાઇઝ
માઇક્રોએસડી કાર્ડ સ્લોટ
1300 એમએએચ બેટરી એન્ડ્રોઇડ જેલીબીન ઓએસ
સેમસગ ઇજી મોડ, સેમસંગ ચેટ
કિંમત 8010 રૂપિયા

સેમસંગનો ગેલેક્સી યંગ સ્માર્ટફોન

સેમસંગનો ગેલેક્સી યંગ સ્માર્ટફોન

સેમસંગનો ગેલેક્સી યંગ સ્માર્ટફોન

સેમસંગનો ગેલેક્સી યંગ સ્માર્ટફોન

સેમસંગનો ગેલેક્સી યંગ સ્માર્ટફોન

સેમસંગનો ગેલેક્સી યંગ સ્માર્ટફોન

સેમસંગનો ગેલેક્સી યંગ સ્માર્ટફોન

સેમસંગનો ગેલેક્સી યંગ સ્માર્ટફોન

English summary
samsung galaxy young launched india rs 8010
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X