માર્કેટ 75 પોઇન્ટના ઘટાડા સાથે ખૂલ્યું

આજે સેન્સેક્સનો 30 શેર્સનો બેરોમીટર ગઇકાલના 48.61 પોઇન્ટના નુકસાન બાદ આજે 0.40 ટકા એટલે કે 75.07 પોઇન્ટ વધીને 18,683.56 પોઇન્ટ પર ટ્રેડ થઇ રહ્યો હતો. આ સેશનમાં ખાસ કરીને ઓઇલ, ગેસ આઇટી અને બેંકિંગ સેક્ટરના શેર્સમાં પ્રોફિટ બૂકિંગ જોવા મળ્યું હતું.
બીજી તરફ એનએસઇના બેંચમાર્ક નિફ્ટીમાં પણ 0.40 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. આજે સવારે નિફ્ટી 23.20 પોઇન્ટ ઘટીને 5,682.10 પોઇન્ટ પર ટ્રેડ થઇ રહ્યો હતો. બ્રોકર્સનું માનવું છે કે માર્કેટમાં ગઇકાલની તેજી બાદ રોકાણકારોએ પ્રોફિટ બૂકિંગ કરવા વેચવાલી કરતા માર્કેટમાં કડાકો બોલ્યો હતો.












Click it and Unblock the Notifications
