માર્કેટમાં સામાન્ય વધારાનો રૂખ

આજે સેન્સેક્સનો 30 શેર્સનો બેરોમીટર છેલ્લા સેશનમાં 219 પોઇન્ટના નુકસાન બાદ આજે 0.23 ટકા એટલે કે 43.68 પોઇન્ટ વધીને 18,727.36 પોઇન્ટ પર ટ્રેડ થઇ રહ્યો હતો.
બીજી તરફ એનએસઇના બેંચમાર્ક નિફ્ટીમાં પણ 0.28 ટકાનો વધારો જોવા મળ્યો છે. આજે સવારે નિફ્ટી 15.65 પોઇન્ટ વધીને 5,701.90 પોઇન્ટ પર ટ્રેડ થઇ રહ્યો હતો. બ્રોકર્સનું માનવું છે કે એશિયાના માર્કેટમાં મિશ્ર વલણ તથા રોકાણકારો અને ફંડ દ્વારા ખરીદી શરૂ કરાતા માર્કેટમાં તેજીનું વલણ જોવા મળ્યું હતું.












Click it and Unblock the Notifications
