સેન્સેક્સમાં ફરી તેજી : 150 પોઇન્ટ ઊંચકાયો

સેન્સેક્સના 30 શેર્સ છેલ્લા બે સેશનમાં લગભગ 350 પોઇન્ટ ઘટ્યો હતો. જે આજે સવારે 0.81 ટકા એટલે કે 150.80 પોઇન્ટના વધારા સાથે 18,859.78 પોઇન્ટ પર ટ્રેડ થઇ રહ્યો હતો. અગ્રણી સેક્ટર્સમાં 1.34 ટકાનો વધારો જોવા મળ્યો છે.
બીજી તરફ એનએસઇનો ઇન્ડેક્સ નિફ્ટિ 0.86 ટકા એટલે કે 48.80 પોઇન્ટ વધીને 5,724.802 પોઇન્ટ પર ટ્રેડ થઇ રહ્યો હતો. આ અંગે બ્રોકર્સે જણાવ્યું કે મોટા પ્લેયર્સ દ્વારા ખરીદી કરવામાં આવતા શેર માર્કેટમાં તેજી જોવા મળી હતી.












Click it and Unblock the Notifications
