તેજી સાથે ખૂલ્યુ શેર બજાર

શુક્રવારે મુંબઇ સ્ટોક એક્સચેંજનો સેંસેક્સ 130 પોઇન્ટની મજબૂતી સાથે 18,692 પર ખુલ્યો. જ્યારે એનએસઇનો નિફ્ટી 51 પોઇન્ટ વધીને 5696 પર ખુલ્યો હતો.
બેંક, ઓટો, પાવર, સરકારી કંપનીઓ અને કેપિટલ ગુડ્સના શેરમાં એક ટકાનો વધારો થયો. જ્યારે રીયલ્ટી શેરોમાં લગભગ 1.5 ટકાનો વધારો જોવા મળ્યો હતો. જ્યારે કન્ઝ્યુમર્સ ડ્યૂરેબલ્સના શેરોમાં મંદી જોવા મળી હતી.












Click it and Unblock the Notifications
