September Bank holiday : સપ્ટેમ્બરમાં 13 દિવસ બંધ રહેશે બેંક, જાણો લીસ્ટ
ઓગસ્ટની અલવિદા સાથે હવે સપ્ટેમ્બર શરૂ થવાનો છે. તેથી જો તમારે પણ સપ્ટેમ્બરમાં બેંક જવાનું હોય, તો ખાતરી કરો કે, તે દિવસે રજા ન હોય. જોકે, હવે બેંકનું કામ ઓનલાઈન પણ થાય છે, પરંતુ કેટલાક કામ એવા છે.
ઓગસ્ટની અલવિદા સાથે હવે સપ્ટેમ્બર શરૂ થવાનો છે. તેથી જો તમારે પણ સપ્ટેમ્બરમાં બેંક જવાનું હોય, તો ખાતરી કરો કે, તે દિવસે રજા ન હોય. જોકે, હવે બેંકનું કામ ઓનલાઈન પણ થાય છે, પરંતુ કેટલાક કામ એવા છે, જેના માટે બેંકમાં જવું જરૂરી છે. સપ્ટેમ્બરમાં બેંકો 13 દિવસ બંધ રહેશે. દેશના વિવિધ શહેરોમાં બેંકો બંધ રહેશે.

જાણો September Bank holiday લીસ્ટ
- 1 સપ્ટેમ્બર - ગણેશ ચતુર્થી, દિવસ 2, પણજી
- 4 સપ્ટેમ્બર - રવિવાર
- 6 સપ્ટેમ્બર - વિશ્વકર્મા પૂજા, ઝારખંડ - રાંચીમાં બેંક બંધ રહેશે
- 7 - 8 સપ્ટેમ્બર - ઓણમ - તિરુવનંતપુરમ, કોચીમાં બેંક બંધ
- 9 સપ્ટેમ્બર - ઈન્દ્રજાતા - ગંગટોકમાં બેંક બંધ
- 10 સપ્ટેમ્બર - શ્રી નરવણે ગુરુ જયંતિ - તિરુવનંતપુરમ અને કોચીમાં બેંકો બંધ
- 11 સપ્ટેમ્બર - રવિવાર
- 18 સપ્ટેમ્બર - રવિવાર
- 21 સપ્ટેમ્બર - શ્રી નારાયણ ગુરુ સમાધિ દિવસ - તિરુવનંતપુરમ, કોચીમાં બેંક બંધ
- 24 સપ્ટેમ્બર - ચોથો શનિવાર
- 25 સપ્ટેમ્બર - રવિવાર
- 26 સપ્ટેમ્બર - લેનિંગથૌ સનમાહીની નવરાત્રી સ્થાપના / મેરા ચૌરેન હૌબા - જયપુર અને ઇમ્ફાલમાં બેંકો બંધ












Click it and Unblock the Notifications
