આજે પણ શેર માર્કેટમાં કમજોરી, સેંસેક્સ 401, નિફ્ટી 125 અંક ગગડ્યો

આજે પણ શેર માર્કેટમાં કમજોરી, સેંસેક્સ 401, નિફ્ટી 125 અંક ગગડ્યો

નવી દિલ્હીઃ ગુરુવારે સેંસેક્સ અને નિફ્ટીમાં ભારે ગિરાવટ જોવા મળી છે. કારોબાર દરમિયાન સેંસેક્સ 401 અંકથી વધુ ટૂટી 36162.70 પર પહોંચી ગયો છે. નિફ્ટી પણ 125 અંકના કડાકા સાથે 10715ના સ્તર પર છે. નિફ્ટી 4 અઠવાડિયાના સૌથી નીચલા સ્તર પર છે. બુધવારે પણ બજારમાં ગિરાવટ જોવા મળી હતી. બુધવારે સેંસેક્સ 36481.09ના સ્તર પર જ્યારે નિફ્ટી 10817.60ના સ્તર પર બંધ થયો હતો. ગુરુવારે પણ બજાર ખુલ્યા બાદ સતત કમજોરી રહી છે.

share market

બજારમાં ગિરાવટનું કારણ અમેરિકાના સેન્ટ્રલ બેંક ફેડ રિઝર્વના વ્યાજ દરમાં 2 બેસિસ પોઈન્ટની કટૌતીને માનવામાં આવી રહ્યું છે. યૂએસ ફેડના વ્યાજ દરોમાં કટૌતીના ફેસલાથી મંદીના સંકેત મળ્યા છે. જેનાથી રોકાણકારોમાં ડરનો માહોલ બની ગયો છે.

અગાઉ સાઉદી અરેબીયામાં ઓઈલના કુવા પર ડ્રોન હુમલા બાદ ક્રૂડ ઓઈલની કિંમતોમાં તેજીનું કારણ છે. જેનાથી ઘરેલૂ બજાર પણ પ્રભાવિત થયાં છે. સાઉદી અરબમાં અરામકોના પ્લાન્ટ પર ડ્રોન હુમલા અને તેનાથી વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલની કિંમતોમાં તેજી, રૂપિયામાં ભારે ગિરાવટની અસર પણ બજાર પર જોવા મળી રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X